Shala Rojmel
શોધશો તો જ રસ્તો મળશે

શોધશો તો જ
રસ્તો મળશે સાહેબ,
બાકી મંજિલને ટેવ નથી
સામે ચાલીને આવવાની !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

sodhasho to j
rasto malashe saheb,
baki manjil ne tev nathi
same chaline aavavani !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

એ આવશે નહીં તો પણ

એ આવશે નહીં તો પણ
હજુ એમનો Wait કરું છું,
One Side જ સમજી લો પણ
હું એને હજુ પ્રેમ કરું છું !!

e aavashe nahi to pan
haju emano wait karu chhu,
one side j samaji lo pan
hu ene haju prem karu chhu !!

ઓયે પાગલ સાંભળ, તું છે

ઓયે પાગલ સાંભળ,
તું છે ને મારી આ Life નું
સૌથી ખાસ વ્યક્તિ છો !!

oye pagal sambhal,
tu chhe ne mari aa life nu
sauthi khas vyakti chho !!

મને GF સાથે વાત કરવાનું

મને GF સાથે
વાત કરવાનું બહુ ગમે છે,
ખાસ કરીને એ જયારે
કોઈ બીજાની હોય !!
😜😜😜😜😜😜

mane gf sathe
vat karavanu bahu game chhe,
khas karine e jayare
koi bijani hoy !!
😜😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

પૂરી તો ખાલી વાર્તાઓ થાય

પૂરી તો ખાલી
વાર્તાઓ થાય છે,
પ્રેમ તો હંમેશા
અધુરો જ રહે છે !!

puri to khali
vartao thay chhe,
prem to hammesha
adhuro j rahe chhe !!

Love Shayari Gujarati

4 years ago

વ્યક્તિ ભલે ગમે એટલી સુંદર

વ્યક્તિ ભલે
ગમે એટલી સુંદર હોય,
પણ બાજી તો વ્યક્તિત્વ
જ મારી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

vyakti bhale
game etali sundar hoy,
pan baji to vyaktitv
j mari jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

પ્રેમ કરવાવાળા વચ્ચે ભલે જુદાઈ

પ્રેમ કરવાવાળા વચ્ચે
ભલે જુદાઈ થઇ જાય,
પણ દિલમાં વસેલી
મોહબ્બત ભુલાતી નથી !!

prem karavavala vachche
bhale judai thai jay,
pan dil ma vaseli
mohabbat bhulati nathi !!

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી

ભરોસો બધાનો કરવો
પણ સાવચેતી રાખવી સાહેબ,
ક્યારેક પોતાના દાંત પણ જીભ
કાપી નાખે છે !!

bharoso badhano karavo
pan savacheti rakhavi saheb,
kyarek potana dant pan jibh
kapi nakhe chhe !!

Gujarati Suvichar

4 years ago

અમુક લોકો નથી જાણતા, કે

અમુક લોકો નથી જાણતા,
કે એ આપણી યાદો હોય છે !!

amuk loko nathi janata,
ke e aapani yado hoy chhe !!

સદા સુખી રહો, આવા આશીર્વાદને

સદા સુખી રહો,
આવા આશીર્વાદને લીધે
લોકો કુંવારા રહી જતા હોય છે !!
😂😂😂😂😂😂

sada sukhi raho,
aava aashirvad ne lidhe
loko kunvara rahi jata hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.