બાળપણના રમકડાએ મને કટાક્ષમાં પૂછ્યું,
બાળપણના રમકડાએ
મને કટાક્ષમાં પૂછ્યું,
કેવું લાગે છે જયારે લોકો
તમારી સાથે રમી જાય છે !!
balapan na ramakadae
mane kataksh ma puchhyu,
kevu lage chhe jayare loko
tamari sathe rami jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું મારું એક એવું સ્વપ્ન
તું મારું
એક એવું સ્વપ્ન છે,
જે હવે ધીમે ધીમે તૂટી
રહ્યું છે !!
tu maru
ek evu svapn chhe,
je have dhime dhime tuti
rahyu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય જો ફરી જાય ને
સમય જો
ફરી જાય ને સાહેબ,
તો સિંહને કુતરા પણ
દોડાવે હો !!
samay jo
fari jay ne saheb,
to sinh ne kutara pan
dodave ho !!
Life Quotes Gujarati
3 years ago
દિલમાં જે હતું તે બધું
દિલમાં જે હતું
તે બધું કહી નાખ્યું,
હવે એ છે એ બસ
તું અને તારો પ્રેમ !!
dil ma je hatu
te badhu kahi nakhyu,
have e chhe e bas
tu ane taro prem !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનના અમુક દાખલા એવા હોય
જીવનના અમુક દાખલા
એવા હોય છે સાહેબ,
કે જ્યાં મેથડ સાચી હોવા
છતાં જવાબ ખોટા પડે છે !!
jivanna amuk dakhala
eva hoy chhe saheb,
ke jya method sachi hova
chhata javab khota pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી પણ જેઠાલાલ જેવી થઇ
જિંદગી પણ જેઠાલાલ
જેવી થઇ ગઈ છે,
મુસીબત જાતી નથી ને
બબિતા આવતી નથી !!
😂😂😂😂😂😂
jindagi pan jethalal
jevi thai gai chhe,
musibat jati nathi ne
babita aavati nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈકે સાચું જ કહ્યું છે,
કોઈકે સાચું જ કહ્યું છે,
એ કબર પણ ખુબ સુંદર
લાગે જેમાં સાચા પ્રેમના
રહેવાસી હોય !!
koike sachu j kahyu chhe,
e kabar pan khub sundar
lage jema sacha prem na
rahevasi hoy !!
Love Shayari Gujarati
3 years ago
તમારો સારો સમય એને જ
તમારો સારો
સમય એને જ આપો,
જે ખરાબ સમયમાં
તમારીસાથે હતા !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
tamaro saro
samay ene j aapo,
je kharab samay ma
tamarisathe hata !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મારી ભૂલ ખાલી એટલી જ
મારી ભૂલ
ખાલી એટલી જ હતી,
કે મેં તારાથી અપેક્ષા
રાખી હતી !!
mari bhul
khali etali j hati,
ke me tarathi apeksha
rakhi hati !!
Sad Shayari Gujarati
3 years ago
જે સમય પૂરો થઇ ગયો
જે સમય પૂરો
થઇ ગયો એ એક સપનું હતું,
પણ જે સમય આવવાનો છે
એ તમારો જ હશે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
je samay puro
thai gayo e ek sapanu hatu,
pan je samay aavavano chhe
e tamaro j hashe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
