જન્મ અને મૃત્યુ તો ઈશ્વરના
જન્મ અને મૃત્યુ તો
ઈશ્વરના હાથમાં છે,
માણસના હાથમાં તો
ખાલી મોબાઈલ છે !!
😂😂😂😂😂😂
janm ane mrutyu to
ishvar na hath ma chhe,
manas na hath ma to
khali mobile chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કદર કરજો એવા લોકોની, જે
કદર કરજો એવા લોકોની,
જે તમારું વર્તન ખરાબ હોવા
છતાં તમારી સાથે સારી રીતે
વાત કરતા હોય !!
kadar karajo eva lokoni,
je tamaru vartan kharab hova
chhata tamari sathe sari rite
vat karata hoy !!
Life Quotes Gujarati
4 years ago
નમ્રતા વગરનો માણસ, પાણી વગરની
નમ્રતા વગરનો માણસ,
પાણી વગરની નદી
જેવો હોય છે !!
namrata vagar no manas,
pani vagarani nadi
jevo hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
મજાક મજાકમાં આ જિંદગી, ક્યારે
મજાક મજાકમાં આ જિંદગી,
ક્યારે મજાક બની ગઈ
ખબર જ ના પડી !!
majak majak ma aa jindagi,
kyare majak bani gai
khabar j na padi !!
Sad Shayari Gujarati
4 years ago
આપણા ખરાબ સમયને ભૂલવો પડે
આપણા ખરાબ
સમયને ભૂલવો પડે છે,
આપણા સારા સમય માટે !!
aapana kharab
samay ne bhulavo pade chhe,
aapana sara samay mate !!
Life Quotes Gujarati
4 years ago
કલાકો સુધી વાંચવા છતાં કોઈ
કલાકો સુધી વાંચવા છતાં
કોઈ પુસ્તક અધૂરું રહી જાય,
ને પલભરમાં જ તારા નયનો
કેટકેટલું કહી જાય !!
kalako sudhi vanchava chhata
koi pustak adhuru rahi jay,
ne palabhar ma j tara nayano
ketaketalu kahi jay !!
Romantic Shayari Gujarati
4 years ago
તો પછી હું ક્યાં જઈશ,
તો પછી હું ક્યાં જઈશ,
જો એમણે જવા દીધો !!
to pachhi hu kya jaish,
jo emane java didho !!
Breakup Shayari Gujarati
4 years ago
બહુ ખરાબ છું ને હું ?
બહુ ખરાબ છું ને હું ?
દુવા કરજે કે મારા લગ્ન
તારી સાથે થઇ જાય !!
bahu kharab chhu ne hu?
duva karaje ke mara lagn
tari sathe thai jay !!
Romantic Shayari Gujarati
4 years ago
Dear Girls! અમીર પતિ શોધવા
Dear Girls!
અમીર પતિ શોધવા કરતા,
ખુદ અમીર પત્ની બનવાનું વિચારો !!
dear girls!
amir pati shodhava karata,
khud amir patni banavanu vicharo !!
Life Quotes Gujarati
4 years ago
આજે મને સમજાઈ ગયું, ખરેખર
આજે મને સમજાઈ ગયું,
ખરેખર આ દુનિયામાં
મારું કોઈ નથી !!
aaje mane samajai gayu,
kharekhar aa duniyama
maru koi nathi !!
Sad Shayari Gujarati
4 years ago
