Shala Rojmel
બધાના Favorite Song પાછળ, એમની

બધાના Favorite
Song પાછળ,
એમની એક Untold
Story હોય છે !!

badhana favorite
song pachhal,
emani ek untold
story hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

બે શબ્દોનો સંસાર મારો, એક

બે શબ્દોનો સંસાર મારો,
એક તું અને એક પ્રેમ તારો !!

be shabdono sansar maro,
ek tu ane ek prem taro !!

ગમે તે કર, મારે તો

ગમે તે કર,
મારે તો લગ્ન
તારી સાથે જ કરવા છે !!

game te kar,
mare to lagn
tari sathe j karava chhe !!

સમય સાથે બદલાઈ જવું જોઈએ,

સમય સાથે
બદલાઈ જવું જોઈએ,
કેમ કે સમય બદલાવાનું
શીખવે છે ઉભા રહેવાનું નહીં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

samay sathe
badalai javu joie,
kem ke samay badalavanu
shikhave chhe ubha rahevanu nahi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

તમારી જગ્યા કોઈ ના લઇ

તમારી જગ્યા કોઈ
ના લઇ શકે કહેવા વાળીએ,
આજે એ જગ્યા કોઈક
બીજાના આપી દીધી !!

tamari jagya koi
na lai shake kaheva valie,
aaje e jagya koik
bijane aapi didhi !!

બાંધી દેવું છે મારા દિલને

બાંધી દેવું છે
મારા દિલને દોરડાથી,
કમબખ્ત રોજ
તને મળવાની જીદ કરે છે !!

bandhi devu chhe
mara dil ne doradathi,
kamabakht roj
tane malavani jid kare chhe !!

બસ એક તમે મારા થઇ

બસ એક
તમે મારા થઇ જાઓ,
બાકી બધું હું સંભાળી લઈશ !!

bas ek
tame mara thai jao,
baki badhu hu sambhali laish !!

મળવું ના મળવું એ હશે

મળવું ના મળવું એ
હશે કદાચ કિસ્મતના હાથમાં,
પણ તને ચાહવું એ મારા હાથમાં છે !!

malavu na malavu e
hashe kadach kismat na hath ma,
pan tane chahavu e mara hath ma chhe !!

મારી આંખમાં આવેલા આંસુ ગવાહ

મારી આંખમાં
આવેલા આંસુ ગવાહ છે,
મને આજે પણ તારાથી
પ્રેમ બેપનાહ છે !!

mari aankh ma
aavela aansu gavah chhe,
mane aaje pan tarathi
prem bepanah chhe !!

કાશ એ રસ્તામા મળી જાય

કાશ એ રસ્તામા
મળી જાય મને,
મારે મોઢું ફેરવીને
નીકળી જવું છે !!

kash e rastama
mali jay mane,
mare modhu feravine
nikali javu chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.