Shala Rojmel
માણસને બધું એની મહેનતથી નથી

માણસને બધું
એની મહેનતથી નથી મળતું,
ઘણી વખત કોઈના આશીર્વાદ
પણ કામ કરી જાય છે !!

manas ne badhu
eni mahenat thi nathi malatu,
ghani vakhat koina aashirvad
pan kam kari jay chhe !!

Gujarati Suvichar

4 years ago

જે વ્યક્તિ સામે બોલતા પહેલા

જે વ્યક્તિ સામે
બોલતા પહેલા વિચારવું પડે,
તેની સાથે શબ્દનો વ્યવહાર
રખાય લાગણીનો નહીં !!

je vyakti same
bolata pahela vicharavu pade,
teni sathe shabd no vyavahar
rakhay laganino nahi !!

Life Quotes Gujarati

4 years ago

આંખમાં બધા આંસુ રોકી લીધા

આંખમાં બધા આંસુ
રોકી લીધા છે સાહેબ,
અમે પણ સામેલ થયા
જળ બચાવો અભિયાનમાં !!

aankh ma badha aansu
roki lidha chhe saheb,
ame pan samel thaya
jal bachavo abhiyan ma !!

Sad Shayari Gujarati

4 years ago

મારાથી છોકરીઓ એમ દુર ભાગે,

મારાથી છોકરીઓ
એમ દુર ભાગે,
જેમ હનુમાન
ચાલીસાથી ભૂત !!
😂😂😂😂😂😂

marathi chhokario
em dur bhage,
jem hanuman
chalisathi bhut !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વાત પ્રેમ અને લાગણીની હોય

વાત પ્રેમ અને
લાગણીની હોય છે,
બાકી મેસેજ તો કંપની
વાળા પણ કરે છે !!

vat prem ane
laganini hoy chhe,
baki message to company
vala pan kare chhe !!

Love Shayari Gujarati

4 years ago

ભૂલ સ્વીકારવામાં જેને નાનપ લાગે,

ભૂલ સ્વીકારવામાં
જેને નાનપ લાગે,
એ માણસ ક્યારેય
મોટો ના થઇ શકે !!

bhul svikaravama
jene nanap lage,
e manas kyarey
moto na thai shake !!

Gujarati Suvichar

4 years ago

ક્યારેક જિંદગી આપણને એવા રસ્તા

ક્યારેક જિંદગી આપણને એવા
રસ્તા પર લાવીને ઉભા રાખી દે છે,
જો બોલીએ તો સંબંધ તૂટે અને
ના બોલીએ તો આપણે પોતે !!

kyarek jindagi aapan ne eva
rasta par lavine ubha rakhi de chhe,
jo bolie to sambandh tute ane
na bolie to aapane pote !!

Life Quotes Gujarati

4 years ago

છોડી દેજે એનો સાથ, જો

છોડી દેજે એનો સાથ,
જો જોઈતો હોય તારા
હાથમાં મારો હાથ !!

chhodi deje eno sath,
jo joito hoy tara
hath ma maro hath !!

ચાંદ તો કહી દઉં તને

ચાંદ તો કહી દઉં તને
એમાં કોઈ મોટી વાત નથી,
પણ બધા તને આખી રાત
જુએ એ મને મંજુર નથી !!

chand to kahi dau tane
ema koi moti vat nathi,
pan badha tane aakhi rat
jue e mane manjur nathi !!

હું બોલું નહીં છતાં તું

હું બોલું નહીં
છતાં તું સમજી જાય છે,
એટલે જ મારી જાન
તું મને બહુ ગમે છે !!

hu bolu nahi
chhata tu samaji jay chhe,
etale j mari jan
tu mane bahu game chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.