હું તો એવું ઈચ્છું છું,
હું તો એવું ઈચ્છું છું,
કે મારા દિવસની શરૂઆત અને
અંત તારી કિસથી થાય !!
hu to evu ichchhu chhu,
ke mara divas ni sharuat ane
ant tari kiss thi thay !!
Romantic Shayari Gujarati
4 years ago
સાથે સુવું એ પ્રેમ નથી,
સાથે સુવું
એ પ્રેમ નથી,
સાથ દેવો
એ પ્રેમ છે !!
sathe suvu
e prem nathi,
sath devo
e prem chhe !!
Love Shayari Gujarati
4 years ago
Crush નું એકવાર તમારી સામે
Crush નું એકવાર
તમારી સામે હસીને જોવું એ,
તમારું આખું સેમેસ્ટર
બગાડવા માટે કાફી છે !!
😂😂😂😂😂😂
crush nu ekavar
tamari same hasine jovu e,
tamaru aakhu semester
bagadava mate kafi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સફળતા માટે આ ત્રણ સાથે
સફળતા માટે
આ ત્રણ સાથે રાખો,
મગજમાં બરફ, જીભમાં મધ
અને હૃદયમાં પ્રેમ !!
safalata mate
aa tran sathe rakho,
magaj ma baraf, jibh ma madh
ane raday ma prem !!
Gujarati Suvichar
4 years ago
એણે મને એમ પૂછ્યું દુનિયાની
એણે મને
એમ પૂછ્યું દુનિયાની
સૌથી સુંદર વસ્તુ કઈ ?
અને હું એની બહેનપણી
સામે જોતો રહ્યો !!
😂😂😂😂😂😂
ene mane
em puchhyu duniyani
sauthi sundar vastu kai?
ane hu eni bahenapani
same joto rahyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જેને જોવો એ બધા લગન
જેને જોવો
એ બધા લગન કરે છે,
ખબર નથી પડતી હું મોડી છું કે
પછી એ લોકો વહેલા છે !!
😂😂😂😂😂😂
jene jovo
e badha lagan kare chhe,
khabar nathi padati hu modi chhu ke
pachhi e loko vahela chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે મને ઇગ્નોર કરે, એ
જે મને ઇગ્નોર કરે,
એ બાથરૂમમાં
લપસીને પડે !!
😂😂😂😂😂😂
je mane ignore kare,
e batharum ma
lapasine pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જયારે સંતોષરૂપી ધન મળી જાય
જયારે સંતોષરૂપી
ધન મળી જાય સાહેબ,
બીજા બધા ધન ધૂળ
સમાન લાગે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jayare santosharupi
dhan mali jay saheb,
bija badha dhan dhul
saman lage chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
સલાહ માનો મારી, પ્રેમ કરતા
સલાહ માનો મારી,
પ્રેમ કરતા ચા સારી !!
😂😂😂😂😂😂
salah mano mari,
prem karata cha sari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી Care કરવી એ, મારી
તારી Care કરવી એ,
મારી Duty નહીં મારો
Love છે !!
tari care karavi e,
mari duty nahi maro
love chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
