Shala Rojmel
જે વ્યક્તિ તમારી એક ભૂલના

જે વ્યક્તિ
તમારી એક ભૂલના
લીધે તમને છોડીને જતી રહે,
વિશ્વાસ કરો એ વ્યક્તિ
ક્યારેય તમારી હતી જ નહીં !!

je vyakti
tamari ek bhul na
lidhe tamane chhodine jati rahe,
vishvas karo e vyakti
kyarey tamari hati j nahi !!

Life Quotes Gujarati

3 years ago

એ Bye ની વાત જ

એ Bye ની વાત જ
કંઇક અલગ હોય છે,
જે બોલ્યા પછી પણ
Chat ચાલુ રહેતી હોય !!

e bye ni vat j
kaik alag hoy chhe,
je bolya pachhi pan
chat chalu raheti hoy !!

ગજબ ઠંડી છે મિત્રો, ઇટ્સ

ગજબ ઠંડી છે મિત્રો,
ઇટ્સ ટુ મચ ટાઈઢ !!
😂😂😂😂😂😂

gajab thandi chhe mitro,
its too much taidh !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એના મોબાઈલમાં બેલેન્સ નખાવી નખાવીને,

એના મોબાઈલમાં
બેલેન્સ નખાવી નખાવીને,
હવે આંખોમાં બે લેન્સ નાખવાનો
વારો આવી ગયો !!
😂😂😂😂😂😂

ena mobile ma
balance nakhavi nakhavine,
have aankhoma be lens nakhavano
varo aavi gayo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તું છે તો હું છું,

તું છે તો હું છું,
મારો આ વહેમ પણ
હવે દુર થઇ ગયો !!

tu chhe to hu chhu,
maro aa vahem pan
have dur thai gayo !!

સૌથી વધુ ઠરકી, આ Science

સૌથી વધુ ઠરકી,
આ Science વાળી
છોકરીઓ હોય છે !!
😂😂😂😂😂😂

sauthi vadhu tharaki,
aa science vali
chhokario hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આપણી ઈચ્છાઓથી પણ વધારે, સુંદર

આપણી
ઈચ્છાઓથી પણ વધારે,
સુંદર હોય છે
ઈશ્વરની યોજનાઓ !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

aapani
ichchhaothi pan vadhare,
sundar hoy chhe
ishvar ni yojanao !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

ફક્ત તારો મેસેજ, મારી આ

ફક્ત તારો મેસેજ,
મારી આ મોર્નિંગ ને
ગુડ બનાવે છે !!

fakt taro message,
mari aa morning ne
good banave chhe !!

નજર ના આવું એટલો દુર

નજર ના આવું
એટલો દુર ના કરીશ મને,
સાવ બદલાઈ જાઉં એટલો
મજબુર ના કરીશ મને !!

najar na aavu
etalo dur na karish mane,
sav badalai jau etalo
majabur na karish mane !!

ભલે મોટાભાગના લોકો ચહેરો જોઈને

ભલે મોટાભાગના લોકો
ચહેરો જોઈને પ્રેમ કરે છે,
પણ અમુક લોકો ચહેરાને
નહીં માણસને જોવે છે !!

bhale motabhag na loko
chahero joine prem kare chhe,
pan amuk loko chaherane
nahi manas ne jove chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.