મિત્રતા માટે મરવું એ કોઈ
મિત્રતા માટે મરવું
એ કોઈ મોટી વાત નથી,
પણ જેના માટે મરવું એવો મિત્ર
મળવો બહુ મોટી વાત છે !!
mitrata mate maravu
e koi moti vat nathi,
pan jena mate maravu evo mitr
malavo bahu moti vat chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
સંબંધ એની સાથે જ બનાવો,
સંબંધ
એની સાથે જ બનાવો,
જેનામાં નિભાવવાની
ઔકાત હોય !!
sambandh
eni sathe j banavo,
jenama nibhavavani
aukat hoy !!
Sambandh Status Gujarati
3 years ago
પુરુષ ભૂલી જશે પણ માફ
પુરુષ ભૂલી જશે
પણ માફ નહીં કરે,
સ્ત્રી માફ કરી દેશે
પણ ભૂલશે નહીં !!
purush bhuli jashe
pan maf nahi kare,
stri maf kari deshe
pan bhulashe nahi !!
Gujarati Suvichar
3 years ago
નફરતોને બાળશો તો પ્રેમની રોશની
નફરતોને બાળશો
તો પ્રેમની રોશની થશે,
માણસો તો જ્યારે પણ બળશે
એમની તો રાખ જ થશે !!
nafaratone balasho
to prem ni roshani thashe,
manaso to jyare pan balashe
emani to rakh j thashe !!
Life Quotes Gujarati
3 years ago
જ્યારે કોઈ વ્યક્તિ તમારા પર
જ્યારે કોઈ વ્યક્તિ
તમારા પર હક જમાવે
તો સમજી લેજો,
એ વ્યક્તિ તમને
ચાહવા લાગી છે !!
jyare koi vyakti
tamara par hak jamave
to samaji lejo,
e vyakti tamane
chahava lagi chhe !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમ તો આવો હોવો જોઈએ,
પ્રેમ તો
આવો હોવો જોઈએ,
હું જોઉં ખુદને પણ
પડછાયો તારો હોવો જોઈએ.
prem to
aavo hovo joie,
hu jou khud ne pan
padachhayo taro hovo joie.
Love Shayari Gujarati
3 years ago
લાઈવ તો અમે પણ થઇ
લાઈવ તો અમે પણ
થઇ શકીએ સાહેબ,
પણ આ ડાચું સારું નથી
એનું શું કરવું !!
😂😂😂😂😂😂😂
laiv to ame pan
thai shakie saheb,
pan aa dachhu saru nathi
enu shu karavu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પહેલા ગુસ્સો કરવાનો અને પછી
પહેલા ગુસ્સો કરવાનો અને
પછી એટલા જ પ્રેમથી મનાવવું,
બસ તારી આ આદતથી
જ પ્રેમ છે મને !!
pahela gusso karavano ane
pachhi etala j prem thi manavavu,
bas tari aa aadat thi
j prem chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે કોઈ મોંઘી ગિફ્ટની જરૂર
મારે કોઈ મોંઘી
ગિફ્ટની જરૂર નથી,
બસ મારા બર્થડે પર સૌથી
પહેલા તું વિશ કરજે !!
mare koi monghi
gift ni jarur nathi,
bas mara birthday par sauthi
pahela tu vish karaje !!
Romantic Shayari Gujarati
3 years ago
ભગવાન આપણને બંનેને, ક્યારેય અલગ
ભગવાન
આપણને બંનેને,
ક્યારેય અલગ ના કરે !!
bhagavan
aapan ne bannene,
kyarey alag na kare !!
Romantic Shayari Gujarati
3 years ago
