ગમતા સંબંધોને સાચવી રાખો સાહેબ,
ગમતા સંબંધોને
સાચવી રાખો સાહેબ,
ખોવાઈ જશે તો ગુગલ મેપ
પણ શોધી નહીં શકે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
gamata sambandhone
sachavi rakho saheb,
khovai jashe to google map
pan shodhi nahi shake !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
નીંદર અને નિંદા પર જે
નીંદર અને નિંદા પર
જે વિજય મેળવી લે છે,
એને આગળ વધવાથી
કોઈ નથી રોકી શકતું !!
nindar ane ninda par
je vijay melavi le chhe,
ene aagal vadhavathi
koi nathi roki shakatu !!
Gujarati Suvichar
4 years ago
તારું ધ્યાન રાખવા ભગવાને મને
તારું ધ્યાન રાખવા
ભગવાને મને બનાવ્યો છે,
તું મોજ કર દિકુ હું છું ને
તારી સાથે હંમેશા !!
taru dhyan rakhava
bhagavane mane banavyo chhe,
tu moj kar diku hu chhu ne
tari sathe hammesha !!
Romantic Shayari Gujarati
4 years ago
હા ફરીથી પ્રેમ શક્ય છે,
હા ફરીથી પ્રેમ શક્ય છે,
કેમ કે પ્રેમ વ્યક્તિથી નહીં
પણ વ્યક્તિત્વથી થાય છે !!
ha farithi prem shaky chhe,
kem ke prem vyaktithi nahi
pan vyaktitvthi thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ પોતાનું પોતાનાને ના સમજી
કોઈ પોતાનું
પોતાનાને ના સમજી શકે,
ત્યારે જ કોઈ પોતાનું પારકાને
પોતાના બનાવવા મથતું
હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koi potanu
potanane na samaji shake,
tyare j koi potanu parakane
potana banavava mathatu
hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈને એટલા પણ ઇગ્નોર ના
કોઈને એટલા પણ
ઇગ્નોર ના કરો સાહેબ,
કે એમને તમારાથી
નફરત થઇ જાય !!
koine etala pan
ignore na karo saheb,
ke emne tamarathi
nafarat thai jay !!
Narajagi Shayari Gujarati
4 years ago
તારા વગર રહેતા તો શીખી
તારા વગર રહેતા
તો શીખી લીધું યાર,
પણ યાદ તો તારી હજુ
પણ એટલી જ આવે છે !!
tara vagar raheta
to shikhi lidhu yar,
pan yad to tari haju
pan etali j aave chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
હું હંમેશા ઉદાસ લોકોને હસાવું
હું હંમેશા
ઉદાસ લોકોને હસાવું છું,
કેમ કે હું મારા જેવા લોકોને
જોઈ નથી શકતી !!
hu hammesha
udas lokone hasavu chhu,
kem ke hu mara jeva lokone
joi nathi shakati !!
Sad Shayari Gujarati
4 years ago
કર્તવ્ય નિભાવવાની તાકાત હોય, તો
કર્તવ્ય
નિભાવવાની તાકાત હોય,
તો જ અધિકાર મેળવવાની
આશા રાખો !!
kartavy
nibhavavani takat hoy,
to j adhikar melavavani
aasha rakho !!
Gujarati Suvichar
4 years ago
આપણી હસ્તરેખાઓ પણ કેટલી અજીબ
આપણી હસ્તરેખાઓ
પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે અને
સમજમાં બીજાને આવે છે !!
aapani hastrekhao
pan ketali ajib chhe,
hathma aapana chhe ane
samajma bijane aave chhe !!
Life Quotes Gujarati
4 years ago
