Shala Rojmel
નથી કોઈ મુલાકાત કે નથી

નથી કોઈ મુલાકાત
કે નથી કોઈ વાત,
છતાં એ નખરાળી દિલ પર
કબ્જો કરી બેઠી છે !!

nathi koi mulakat
ke nathi koi vat,
chhata e nakharali dil par
kabjo kari bethi chhe !!

અમુક લોકો કુતરા જેવા જરૂર

અમુક લોકો કુતરા
જેવા જરૂર હોય છે,
પણ વફાદાર નથી હોતા !!
😂😂😂😂😂😂

amuk loko kutara
jeva jarur hoy chhe,
pan vafadar nathi hota !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

અમુક એવા ભિખારી હોય, જેના

અમુક એવા ભિખારી હોય,
જેના હાથમાં સોનાનો કટોરો
આપી દો તો પણ ભીખ માંગ્યા
વગર ના રહી શકે !!
😂😂😂😂😂😂

amuk eva bhikhari hoy,
jena hathma sonano katoro
aapi do to pan bhikh mangya
vagar na rahi shake !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ભગવાન નવા દોસ્તો આપો મને,

ભગવાન
નવા દોસ્તો આપો મને,
જુના બધા તો બિગબોસ
જોવામાં વ્યસ્ત છે !!
😂😂😂😂😂😂

bhagavan
nava dosto aapo mane,
juna badha to bigboss
jovama vyast chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

નાજુક ગુનામાં ફાંસી ના ફરમાવો,

નાજુક ગુનામાં
ફાંસી ના ફરમાવો,
દિલના દોષમાં આંખને
કાં રોવડાવો !!

najuk gunama
fansi na faramavo,
dilna doshma aankhne
ka rovadavo !!

કોઈની ખુશી માટે, દુનિયા સામે

કોઈની ખુશી માટે,
દુનિયા સામે પોતાને ખરાબ
દેખાડવા એ પણ એક પ્રેમ છે !!

koini khushi mate,
duniya same potane kharab
dekhadava e pan ek prem chhe !!

Love Shayari Gujarati

4 years ago

હકના જ પચે છે, પછી

હકના જ પચે છે,
પછી ભલે એ સંબધ
હોય કે પૈસા !!

hakna j pache chhe,
pachhi bhale e sambadh
hoy ke paisa !!

Gujarati Suvichar

4 years ago

સમયે કોઈને સમય નહીં આપો,

સમયે કોઈને
સમય નહીં આપો,
તો એક સમયે એકલા
રહેવું પડશે તમારે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

samaye koine
samay nahi aapo,
to ek samaye ekala
rahevu padashe tamare !!
💐🌹💐shubh savar💐🌹💐

કૃષ્ણ એટલે મીરાએ છુપાવેલો શ્વાસ,

કૃષ્ણ એટલે
મીરાએ છુપાવેલો શ્વાસ,
ને મીરાં એટલે કૃષ્ણએ
સ્વીકારેલો શ્વાસ !!

krushn etale
mirae chhupavelo shvas,
ne mira etale krushn e
svikarelo shvas !!

Love Shayari Gujarati

4 years ago

હું તને છોડીને ક્યારેય નહીં

હું તને છોડીને
ક્યારેય નહીં જાઉં,
આ ચૂનો એ મને 7 વાર
લગાવી ચુકી છે !!
😂😂😂😂😂😂

hu tane chhodine
kyarey nahi jau,
aa chuno e mane 7 var
lagavi chhuki chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.