કારણ વગર બેસ્ટ ફ્રેન્ડને હેરાન
કારણ વગર બેસ્ટ
ફ્રેન્ડને હેરાન કરવામાં,
ખરેખર મજા આવે હો સાહેબ !!
😂😂😂😂😂
karan vagar best
friend ne heran karavama,
kharekhar maja aave ho saheb !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક એમ થાય છે કે
ક્યારેક એમ થાય છે કે
કોઈ કારણ વગર રડી લઉં,
કેમ કે થાકી ગઈ છું
બધાથી હવે !!
kyarek em thay chhe ke
koi karan vagar radi lau,
kem ke thaki gai chhu
badhathi have !!
Sad Shayari Gujarati
4 years ago
એકદમ લેટેસ્ટ બદદુવા, તને રિયા
એકદમ લેટેસ્ટ બદદુવા,
તને રિયા જેવી ગર્લફ્રેન્ડ મળે !!
😂😂😂😂😂😂
ekadam letest badaduva,
tane riya jevi girlfriend male !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક દિવસ બધું ઠીક થઇ
એક દિવસ
બધું ઠીક થઇ જશે,
પણ કમબખ્ત એ દિવસ
આવશે ક્યારે !!
ek divas
badhu thik thai jashe,
pan kamabakht e divas
aavashe kyare !!
Sad Shayari Gujarati
4 years ago
રેતમાં હોત તો ભૂંસી નાખત
રેતમાં હોત
તો ભૂંસી નાખત વ્હાલમ,
પણ તમે તો મારા
પોતામાં પગલા પાડી બેઠા,
આમ કહીને પોતા કરતી પત્નીએ
પતિને પોતું નીચોવીને છુટ્ટું માર્યું !!
😂😂😂😂😂😂
retma hot
to bhunsi nakhat vhalam,
pan tame to mara
potama pagala padi betha,
aam kahine pota karati patnie
patine potu nichovine chhuttu maryu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એનાથી વધારે પ્રેમ તમને કોઈ
એનાથી વધારે પ્રેમ
તમને કોઈ નહીં કરી શકે,
જે તમને પામવા માટે ખુબ
રડ્યું હોય !!
enathi vadhare prem
tamane koi nahi kari shake,
je tamane pamava mate khub
radyu hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ તો બહુ દૂરની વાત
પ્રેમ તો
બહુ દૂરની વાત છે,
હવે તો કોઈનો સાથ પણ
નથી જોઈતો !!
prem to
bahu durni vat chhe,
have to koino sath pan
nathi joito !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જરૂરી નથી કે કોઈ વસ્તુ
જરૂરી નથી કે
કોઈ વસ્તુ જ વ્યસન બને,
ક્યારેક કોઈ વ્યક્તિ પણ આપણું
વ્યસન બની જાય છે !!
jaruri nathi ke
koi vastu j vyasan bane,
kyarek koi vyakti pan aapanu
vyasan bani jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ગરમી વાળું લોજીક તો ફેલ
ગરમી વાળું
લોજીક તો ફેલ થઇ ગયું,
હવે કોરોનાને વરસાદમાં
ડુબાડીને મારીશું !!
😂😂😂😂😂😂
garami valu
logic to fail thai gayu,
have corona ne varasadma
dubadine marishu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ લોકડાઉનમાં એટલી તો ખબર
આ લોકડાઉનમાં
એટલી તો ખબર પડી ગઈ,
GF/BF વગર તો ચાલે પણ
દોસ્તો વગર ના ચાલે !!
aa lockdown ma
etali to khabar padi gai,
gf/bf vagar to chale pan
dosto vagar na chale !!
Dosti Shayari Gujarati
4 years ago
