રેતમાં હોત તો ભૂંસી નાખત
રેતમાં હોત
તો ભૂંસી નાખત વ્હાલમ,
પણ તમે તો મારા
પોતામાં પગલા પાડી બેઠા,
આમ કહીને પોતા કરતી પત્નીએ
પતિને પોતું નીચોવીને છુટ્ટું માર્યું !!
😂😂😂😂😂😂
retma hot
to bhunsi nakhat vhalam,
pan tame to mara
potama pagala padi betha,
aam kahine pota karati patnie
patine potu nichovine chhuttu maryu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago