ક્યારેક દિલની વાત બોલવામાં, ઘણું
ક્યારેક દિલની
વાત બોલવામાં,
ઘણું મોડું થઇ જાય છે !!
kyarek dilni
vat bolavama,
ghanu modu thai jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
આ દુનિયામાં બેકાર તો એક
આ દુનિયામાં બેકાર તો
એક તણખલું પણ નથી હોતું,
જો તમારામાં ઉપયોગ કરવાની
આવડત હોય તો !!
aa duniyama bekar to
ek tanakhalu pan nathi hotu,
jo tamarama upayog karavani
aavadat hoy to !!
Gujarati Suvichar
4 years ago
બદનામ ના કરો લીમડાને કડવો
બદનામ ના કરો
લીમડાને કડવો કહીને,
જિંદગીના અનુભવો લીમડાથી
પણ કડવા હોય છે !!
badanam na karo
limadane kadavo kahine,
jindagina anubhavo limadathi
pan kadava hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
તમારાથી ભૂલ થાય તો ગભરાવું
તમારાથી ભૂલ
થાય તો ગભરાવું નહીં,
પાંચ મિનીટ વિચારવું કે
દોષનો ટોપલો કોના
પર નાખવો !!
😜😜😜😜😜
tamarathi bhul
thay to gabharavu nahi,
panch minute vicharavu ke
doshano topalo kon
par nakhavo !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
મળી લો અરસ પરસ મન
મળી લો અરસ
પરસ મન ભરીને,
પછી શું ફાયદો
પાંપણ ભરીને ?
mali lo aras
paras man bharine,
pachhi shu fayado
pampan bharine?
Life Quotes Gujarati
4 years ago
સાચી લાગણીઓના ફૂલ વીણવા સહેલા
સાચી લાગણીઓના
ફૂલ વીણવા સહેલા નથી,
કાંટાના જંગલમાં હૃદયને
રમાડવું પડે છે.
sachi laganiona
ful vinava sahela nathi,
kantana jangalma radayne
ramadavu pade chhe.
Life Quotes Gujarati
4 years ago
સારું છે ગેસનો બાટલો લોખંડનો
સારું છે ગેસનો
બાટલો લોખંડનો આવે છે,
બાકી આપણા ગુજરાતીઓ
તેને પણ વેલણથી દબાવી
દબાવીને ગેસ કાઢે એવા છે !!
😂😂😂😂😂😂
saru chhe gesno
batalo lokhandno aave chhe,
baki aapana gujaratio
tene pan velanthi dabavi
dabavine ges kadhe eva chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો તમે બીજાના વિચારો દ્વારા
જો તમે બીજાના વિચારો
દ્વારા તમારું જીવન જીવશો,
તો એક દિવસ તમે તમારી જાતને
પાંજરામાં પુરાયેલી જોશો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jo tame bijana vicharo
dvara tamaru jivan jivasho,
to ek divas tame tamari jatane
panjarama purayeli josho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
જે હંમેશા તમને ખુશ જોવા
જે હંમેશા તમને
ખુશ જોવા માંગે છે,
એમને ક્યારેય નારાજ
ના કરશો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
je hammesha tamane
khush jova mange chhe,
emane kyarey naraj
na karasho !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
સાચો બુદ્ધિશાળી વ્યક્તિ એ હોય
સાચો બુદ્ધિશાળી
વ્યક્તિ એ હોય છે,
જેને ખબર હોય છે કે
મારે મુર્ખ ક્યારે બનવાનું છે !!
sacho buddhishali
vyakti e hoy chhe,
jene khabar hoy chhe ke
mare murkh kyare banavanu chhe !!
Gujarati Suvichar
4 years ago
