Shala Rojmel
ઓનલાઈન હોવાનો અર્થ એ નથી

ઓનલાઈન હોવાનો અર્થ એ
નથી કે બીજા સાથે ચેટ ચાલુ હોય,
તારા મેસેજની રાહ જોતો હોય
એવું પણ બની શકે !!

online hovano arth e
nathi ke bija sathe chat chalu hoy,
tar message ni rah joto hoy
evu pan bani shake !!

બસ એક જ વાતનું દુઃખ

બસ એક જ
વાતનું દુઃખ છે,
હું તારો છું તો
તું મારી કેમ નહીં !!

bas ek j
vatnu dukh chhe,
hu taro chhu to
tu mari kem nahi !!

આ એક જ કમજોરી છે

આ એક જ
કમજોરી છે હૃદયની,
જે આપણું ના હોય એને
આપણું સમજી બેસે છે !!

aa ek j
kamajori chhe radayni,
je aapanu na hoy ene
aapanu samaji bese chhe !!

ખરેખર ભવિષ્ય હોતું જ નથી,

ખરેખર
ભવિષ્ય હોતું જ નથી,
માણસ પોતાના કર્મોથી
એનું નિર્માણ કરે છે !!

kharekhar
bhavishy hotu j nathi,
manas potana karmothi
enu nirman kare chhe !!

Gujarati Suvichar

3 years ago

દિલમાં જેના માટે જગ્યા હોય

દિલમાં
જેના માટે જગ્યા હોય છે,
મોટાભાગે એ જ તકલીફોનું
કારણ હોય છે !!

dilma
jen mate jagya hoy chhe,
motabhage e j takalifonu
karan hoy chhe !!

મતલબી લોકોને મોબાઈલમાંથી જ નહીં,

મતલબી લોકોને
મોબાઈલમાંથી જ નહીં,
જિંદગીમાંથી પણ ડીલીટ
કરી દેવા જોઈએ !!

matalabi lokone
mobile mathi j nahi,
jindagimathi pan delete
kari deva joie !!

Sad Shayari Gujarati

3 years ago

સંબંધમાં તિરાડ દુર રહેવાથી નહીં,

સંબંધમાં તિરાડ
દુર રહેવાથી નહીં,
સમય ના આપવાથી
પડતી હોય છે !!

sambandhma tirad
dur rahevathi nahi,
samay na aapavathi
padati hoy chhe !!

મને તું TimePass માટે નહીં,

મને તું TimePass માટે નહીં,
LifeTime માટે જોઈએ છે !!

mane tu timepass mate nahi,
lifetime mate joie chhe !!

ખોટું કરે એનું ટકતું નથી,

ખોટું કરે એનું ટકતું નથી,
અને જે સાચું કરે ને સાહેબ,
એનું કોઈ દિવસ અટકતું નથી !!

khotu kare enu takatu nathi,
ane je sachhu kare ne saheb,
enu koi divas atakatu nathi !!

Gujarati Suvichar

3 years ago

છોકરીઓ કરતા તો ગણિતની ચોપડી

છોકરીઓ કરતા તો
ગણિતની ચોપડી સારી હતી,
છેલ્લે તો છેલ્લે પણ સમજમાં
તો આવતી હતી !!
😂😂😂😂😂😂

chhokario karata to
ganitni chopadi sari hati,
chhelle to chhelle pan samajma
to aavati hati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.