આ તારી આદત મને રોજેરોજ
આ તારી આદત
મને રોજેરોજ તડપાવે છે,
પણ હવે અલગ આદત
પાડવી પડશે !!
aa tari aadat
mane rojeroj tadapave chhe,
pan have alag aadat
padavi padashe !!
Breakup Shayari Gujarati
3 years ago
જે ભૂલી જવી જોઈએ એ
જે ભૂલી જવી જોઈએ
એ વાતો તમને યાદ છે,
બસ એનો જ આ જિંદગીમાં
બધો વિવાદ છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
je bhuli javi joie
e vato tamane yad chhe,
bas eno j aa jindagima
badho vivad chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
મને વાતો કરવી બોવ જ
મને વાતો
કરવી બોવ જ ગમે,
પણ હા તું ફોન કરે તો જ !!
mane vato
karavi bov j game,
pan ha tu phone kare to j !!
Romantic Shayari Gujarati
3 years ago
અહીં A.C. રૂમમાં પણ
અહીં A.C. રૂમમાં પણ
એક બગાસું રમે સંતાકૂકડી,
ને ત્યાં ફૂટપાથ પર ઊંઘની
મહેફિલ જામી છે !!
ahi a.c. rum ma pan
ek bagasu rame santakukadi,
ne tya futapath par unghani
mahefil jami chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ચૂપચાપ સહન જ કરવું પડે
ચૂપચાપ સહન જ કરવું પડે છે
કંઈ પણ બોલ્યા વગર સાહેબ,
અમુક વ્યથાને વર્ણવી શકે એવા
શબ્દો જ નથી બન્યા !!
cupachap sahan j karavu pade chhe
kai pan bolya vagar saheb,
amuk vyathane varnavi shake eva
shabdo j nathi banya !!
Sad Shayari Gujarati
3 years ago
તારા વિનાની જિંદગી આત્મા વિનાના
તારા વિનાની
જિંદગી આત્મા વિનાના
શરીર જેવી લાગે છે,
ઘણું જીવવા મથું છું પણ
કંઇક ખૂટતું લાગે છે !!
tar vinani
jindagi aatm vinana
sharir jevi lage chhe,
ghanu jivava mathu chhu pan
kaik khutatu lage chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
રાત નથી હું તારી જિંદગીની
રાત નથી હું તારી
જિંદગીની કે વીતી જઈશ,
શ્વાસ છું હું તારો ને તારામાં
જ સમાઈ જઈશ !!
rat nathi hu tari
jindagini ke viti jaish,
shvas chhu hu taro ne tarama
j samai jaish !!
Romantic Shayari Gujarati
3 years ago
રૂપીયાને સલામ છે સાહેબ, બાકી
રૂપીયાને સલામ છે સાહેબ,
બાકી માણસાઈ તો મમરાના
ભાવે વેચાય છે આજકાલ !!
rupiyane salam chhe saheb,
baki manasai to mamarana
bhave vechay chhe aajakal !!
Sad Shayari Gujarati
3 years ago
ના શોધ એને છાનુંમાનું, તારી
ના શોધ એને છાનુંમાનું,
તારી આંખોમાં જ છે
મારા પ્રેમનું સરનામું !!
na shodh ene chhanu manu,
tari aankhoma j chhe
mara premnu saranamu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારા હોવાથી જ આ જિંદગી
તારા હોવાથી જ
આ જિંદગી સમજાણી લાગે છે,
તું ના હોય સાથે એ દરેક ક્ષણે
અજાણી લાગે છે.
tara hovathi j
aa jindagi samajani lage chhe,
tu na hoy sathe e darek kshane
ajani lage chhe.
Breakup Shayari Gujarati
3 years ago
