ફૂલ સાક્ષી છે એ વાતના
ફૂલ સાક્ષી છે એ વાતના કે
અહીં એ લોકોને તોડી નાખવામાં આવે છે
જે ખુબ સારા હોય છે !!
ful sakshi chhe ae vaatna ke
Ahi ae lokone todi nakhvama aave chhe
Je khub sara hoy chhe !!
Sad Shayari Gujarati
18 hours ago
સમયનું ચક્ર જ્યારે ફરે છે
સમયનું ચક્ર જ્યારે ફરે છે ને ત્યારે
સુલ્તાનની સલ્તનતમાંથી સુલ્તાનને
પણ ઉઠાવી લેવામાં આવે છે !!
Samay nu chakra jyare fare chhe ne tyare
Sultan ni sultanat mathi Sultan ne
Pan uthavi levama aave che !!
Attitude Shayari Gujarati
2 weeks ago
બધાં કહે એટલે સાચું જ
બધાં કહે એટલે
સાચું જ છે એવું કહી શકાય નહીં
સત્ય ને બહુમતી સાથે કોઈ
સંબંધ હોતો નથી !!
Badha kahe etle
Sachu chhe evu kahi shakay nahi
Satya ne bahumati sathe koi
Sambandh hoto nathi !!
Gujarati Suvichar
2 weeks ago
કપડા પાસે રંગ જરૂર હોય
કપડા પાસે રંગ
જરૂર હોય છે પણ આકર્ષણ તો
પહેરનાર પ્રત્યે જ થાય છે !!
Kapda pase rang
Jarur hoy chhe pan aakarshan to
Paheranar prate j thay chhe !!
Gujarati Suvichar
2 weeks ago
ઘણા ઓછા રાખું છું પણ
ઘણા ઓછા રાખું છું
પણ અણમોલ હિરા રાખું છું
જોઈ લો અજમાવી ને હું મિત્રો
જોરદાર રાખું છું !!
Ghana ochha rakhu chhu
Pan anmol hira rakhu chhu
Joi lo ajmavi ne hu mitro
Jordar rakhu chhu !!
Dosti Shayari Gujarati
2 weeks ago
ડુંગર જ નહીં હવે તો
ડુંગર જ નહીં હવે તો
ઘણાં માણસો પણ દૂરથી જ
રળિયામણા લાગે છે !!
Dungar j nahi have to
Ghana manso pan door thi j
Raliyamana lage chhe !!
Sambandh Status Gujarati
2 weeks ago
કોઈ પણ સમયે કંઈ પણ
કોઈ પણ સમયે કંઈ પણ
જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિ વિશે
મંતવ્ય આપવું એ એના વ્યક્તિત્વનું નહીં
આપણાં વિચારો નું પ્રદર્શન છે !!
Koi pan samaye kai pan
Janya vagar koi pan vyakti vishe
Mantavyu aapvu e ena vyaktitvnu nahi
Apana vicharo nu pradarshan chhe !!
Gujarati Suvichar
2 weeks ago
દરેક સમયે ઈશ્વરનું ધારેલું જ
દરેક સમયે
ઈશ્વરનું ધારેલું જ થાય છે
પરંતુ સુખના સમયે કોઈને
આ વાત સમજાતી નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
Darek samaye
Ishvarnu dharelu j thay chhe
Parantu sukhna samaye koi ne
Aa vaat samjati nathi !!
🌹🌷💐 Shubh Savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 weeks ago
કોઈ પણ વ્યક્તિથી તરત પ્રભાવિત
કોઈ પણ વ્યક્તિથી
તરત પ્રભાવિત થઈ જવું એ,
તમારા નબળા વ્યક્તિત્વની
મોટી નિશાની છે !!
Koi pan vyakti thi
Tarat prabhavit thai javu e,
Tamara nabala vyaktitvani
Moti nishani che !!
Gujarati Suvichar
2 weeks ago
વધારે પડતું વિચારવાનું બંધ કરો
વધારે પડતું
વિચારવાનું બંધ કરો
શરીરમાં સૌથી વધારે
Battery ખાતી App મગજ છે !!
🌹💐🌷 શુભ રાત્રી 🌷💐🌹
Vadhare padtu
Vicharvanu bandh karo
Sharirma southi vadhare
Battery khati App
Magaj chhe !!
🌹💐🌷 Shubh raatri 🌷💐🌹
Good Night Shayari Gujarati
4 months ago