
તને મેસેજ કરવાનું બંધ કરેલ
તને મેસેજ
કરવાનું બંધ કરેલ છે,
બાકી તારી યાદ તો રોજ
આવે જ છે !!
tane message
karavanu bandh karel chhe,
baki tari yaad to roj
aave j chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ઓયે દિકા તારી બહુ યાદ
ઓયે દિકા
તારી બહુ યાદ આવે છે,
મળવાનું કંઇક ગોઠવ ને !!
oye dika
tari bahu yaad ave chhe,
malavanu kaik gothav ne !!
Miss You Shayari Gujarati
2 years ago
અમે યાદ ના કરી શકીએ
અમે યાદ ના કરી
શકીએ તો તમે કરી લેજો,
સંબંધ નિભાવવામાં હરીફાઈ
ના કરવાની હોય !!
ame yad na kari
shakie to tame kari lejo,
sambandh nibhavavama harifai
na karavani hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલી બધી યાદશક્તિ પણ શું
એટલી બધી
યાદશક્તિ પણ શું કામની,
જે ભૂતકાળમાંથી બહાર
ના આવવા દે !!
etali badhi
yadashakti pan shun kamani,
je bhutakalamanthi bahar
na avava de !!
Miss You Shayari Gujarati
2 years ago
દિવસ રાત બસ તારી જ
દિવસ રાત બસ
તારી જ યાદ આવ્યા કરે,
આને પ્રેમ ના કહેવાય તો
બીજું શું કહેવાય !!
divas rat bas
tari j yaad avya kare,
aane prem na kahevay to
biju shun kahevay !!
Miss You Shayari Gujarati
2 years ago
કહી તો બધા દે છે
કહી તો બધા દે છે કે
હું તને ક્યારેય નહીં ભૂલું,
પણ સમય જતા ક્યાં કોઈને
કંઈ યાદ રહે છે !!
kahi to badha de chhe ke
hu tane kyarey nahi bhulu,
pan samay jata kya koine
kai yad rahe chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હવે અમે પણ ચુપ રહીને
હવે અમે પણ ચુપ
રહીને તમારી રાહ જોઈશું,
કે તમને અમારી યાદ
આવે છે કે નહીં !!
have ame pan chup
rahine tamari rah joishun,
ke tamane amari yad
ave chhe ke nahi !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ આવતા જ રડવું
તારી યાદ આવતા
જ રડવું આવી જાય છે,
આના કરતા તો અમે એકલા
હતા એ જ સારું હતું !!
tari yad avata
j radavu avi jay chhe,
aana karat to ame ekala
hata e j saru hatu !!
Miss You Shayari Gujarati
2 years ago
એના પ્રેમ કરતા વધુ તો,
એના પ્રેમ
કરતા વધુ તો,
એની યાદો મને
રડાવે છે !!
ena prem
karata vadhu to,
eni yado mane
radave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એણે મને જીવનભરનો સાથ તો
એણે મને જીવનભરનો
સાથ તો ભલે નથી આપ્યો,
પણ યાદ બનીને મને ક્યારેય
એકલો પણ નથી રાખ્યો !!
ene mane jivanabharano
sath to bhale nathi apyo,
pan yad banine mane kyarey
ekalo pan nathi rakhyo !!
Miss You Shayari Gujarati
2 years ago