Teen Patti Master Download
ઓયે પાગલ એક કોલ કરને,

ઓયે પાગલ
એક કોલ કરને,
બહુ યાદ આવી
રહી છે તારી !!

oye pagal
ek kol karane,
bahu yad avi
rahi chhe tari !!

અધૂરા પ્રેમની તો બસ વાત

અધૂરા પ્રેમની તો
બસ વાત રહી જાય છે,
રાધા બનો કે મીરાં બસ
યાદ રહી જાય છે !!

adhura premani to
bas vat rahi jay chhe,
radha bano ke mira bas
yad rahi jay chhe !!

હવે તું ફક્ત ત્યારે જ

હવે તું ફક્ત
ત્યારે જ યાદ આવે છે,
જ્યારે મિત્રો તારા નામથી
મને ચીડવે છે !!

have tu fakt
tyare j yad aave chhe,
jyare mitro tara namathi
mane chidave chhe !!

વિચારતો રહ્યો પણ નક્કી ના

વિચારતો રહ્યો
પણ નક્કી ના કરી શક્યો,
તું યાદ આવે છે કે હું
તને યાદ કરું છું !!

vicharato rahyo
pan nakki na kari shakyo,
tu yad ave chhe ke hu
tane yad karu chhu !!

બસ એક જ મુશ્કેલી છે

બસ એક જ મુશ્કેલી
છે એને ભૂલી જવામાં,
એને ભૂલી જઈશ તો પછી
યાદ કોને કરીશ !!

bas ek j muskeli
chhe ene bhuli javama,
ene bhuli jaish to pachhi
yaad kone karish !!

અચાનક આંખે આવીને હૈયાને વલોવે,

અચાનક આંખે
આવીને હૈયાને વલોવે,
બસ અંતરની એ વ્યથા
એટલે તારી યાદ !!

achanak ankhe
avine haiyane valove,
bas antarani e vyatha
etale tari yad !!

હૃદયને પણ આપો વિસામો રાતમાં,

હૃદયને પણ
આપો વિસામો રાતમાં,
દિવસ તો આખો નીકળે છે
તારી યાદમાં !!

hrdayane pan
aapo visamo ratama,
divas to aakho nikale chhe
tari yadama !!

પોતાની આંખોને બરબાદ નહીં કરી

પોતાની આંખોને
બરબાદ નહીં કરી શકું,
હું હવે વધારે તને યાદ
નહીં કરી શકું !!

potani ankhone
barabad nahi kari shaku,
hu have vadhare tane yad
nahi kari shaku !!

ચાલી રહ્યો છે આ સમય

ચાલી રહ્યો છે આ
સમય પણ ધીરે ધીરે,
એને પણ કોઈની યાદોનો
ભાર લાગતો હશે !!

chali rahyo chhe
samay pan dhire dhire,
ene pan koini yadono
bhar lagato hashe !!

બસ એક તારી યાદ જ

બસ એક
તારી યાદ જ મારી છે,
તું તો કોઈ બીજાની
થઇ ગઈ !!

bas ek
tari yaad j mari chhe,
tu to koi bijani
thai gai !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.