
ડર લાગે છે સાહેબ હવે
ડર લાગે છે સાહેબ હવે
કોઈ જોડે વધારે વાત કરતા,
થોડો પ્રેમ આપીને જિંદગીભરની
યાદો દઈ જાય છે !!
dar lage chhe saheb have
koi jode vadhare vat karata,
thodo prem apine jindagibharani
yado dai jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એમની બેદરકારીની ફરિયાદ શું કરવી,
એમની
બેદરકારીની ફરિયાદ શું કરવી,
ચાલો આજે ફરીથી હું જ
યાદ કરી લઉં !!
emani
bedarakarini fariyad shun karavi,
chalo aje farithi hu j
yad kari lau !!
Miss You Shayari Gujarati
2 years ago
ઓયે ઢીંગલી જલ્દી ઓનલાઈન આવને,
ઓયે ઢીંગલી
જલ્દી ઓનલાઈન આવને,
તારી બહુ યાદ આવે
છે મને !!
oye dhingali
jaldi onalain avane,
tari bahu yad ave
chhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
એવી કોઈ પળ જ નથી,
એવી
કોઈ પળ જ નથી,
જેમાં મેં તમને યાદ
ના કર્યા હોય !!
evi
koi pal j nathi,
jema me tamane yad
na karya hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદોમાંથી નીકળવું હવે મુશ્કેલ
તારી યાદોમાંથી
નીકળવું હવે મુશ્કેલ લાગે છે,
ફસાયો હોય અમદાવાદના
ટ્રાફિકમાં એવું લાગે છે !!
tari yadomanthi
nikalavu have muskel lage chhe,
fasayo hoy amadavadana
trafikama evu lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
દિવસ તો નીકળી જાય છે
દિવસ તો
નીકળી જાય છે સાહેબ,
પણ જે વ્હાલા હોય અને
સાથે ન હોય એની યાદ
રાત્રે તો આવે જ છે !!
divas to
nikali jay chhe saheb,
pan je vhala hoy ane
sathe na hoy eni yad
ratre to ave j chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ તો કોઈ ફરિયાદ નથી
આમ તો કોઈ
ફરિયાદ નથી તમારા વગર,
પણ સવાર નથી પડતી
તમારી યાદ વગર !!
am to koi
fariyad nathi tamara vagar,
pan savar nathi padati
tamari yad vagar !!
Miss You Shayari Gujarati
2 years ago
મુલાકાતની રાહ તો ખુબ જ
મુલાકાતની રાહ
તો ખુબ જ જોવાતી હતી,
પણ સમય આવ્યો ત્યારે મુલાકાતની
તારીખ નક્કી જ ન થઈ શકી !!
mulakatani rah
to khub j jovati hati,
pan samay avyo tyare mulakatani
tarikh nakki j na thai shaki !!
Miss You Shayari Gujarati
2 years ago
હું નથી કહેતો કે આખો
હું નથી કહેતો કે
આખો દિવસ મારી સાથે વાત કર,
પણ તારી નવરાશની પળોમાં
તો મને યાદ કર !!
hu nathi kaheto ke
akho divas mari sathe vat kar,
pan tari navarashani paloma
to mane yad kar !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે ફરીથી મારી ચા ઠંડી
આજે ફરીથી
મારી ચા ઠંડી થઇ ગઈ,
આગ લાગે આ તારી
યાદોને !!
aje farithi
mari cha thandi thai gai,
ag lage tari
yadone !!
Miss You Shayari Gujarati
2 years ago