
તારી યાદોની પણ બહુ કદર
તારી યાદોની
પણ બહુ કદર કરી છે મેં,
ક્યારેય આવવાથી રોકી નથી મેં !!
tari yadoni
pan bahu kadar kari chhe me,
kyarey avavathi roki nathi me !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે મારી મમ્મીના જમાઈની, બહુ
આજે મારી
મમ્મીના જમાઈની,
બહુ જ યાદ આવે છે !!
aaje mari
mummy na jamaini,
bahu j yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હું ભૂલી નથી ગયો તને,
હું ભૂલી
નથી ગયો તને,
પણ હા હવે યાદ
નથી કરતો !!
hu bhuli
nathi gayo tane,
pan ha have yad
nathi karato !!
Miss You Shayari Gujarati
2 years ago
ઉંમર તો આમ જ નીકળી
ઉંમર તો
આમ જ નીકળી જશે,
અને બસ યાદો સતાવતી રહેશે !!
ummar to
aam j nikali jashe,
ane bas yado satavati raheshe !!
Miss You Shayari Gujarati
2 years ago
વાઈબ્રેટ થાય છે દિલ મારું,
વાઈબ્રેટ થાય છે દિલ મારું,
નક્કી કોઈક સાઈલેન્ટ મોડમાં
યાદ કરે છે મને !!
vibrate thay chhe dil maru,
nakki koik silent mod ma
yad kare chhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદોમાં વસાવી છે તને એવી
યાદોમાં વસાવી છે
તને એવી રીતે,
કે કોઈ સમય પૂછે તો
તારું નામ કહી દઉં છું !!
yadoma vasavi chhe
tane evi rite,
ke koi samay puchhe to
taru nam kahi dau chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
હું તો હંમેશા તારી સ્માઈલ
હું તો હંમેશા તારી
સ્માઈલ યાદ કરી લઉં છું,
કાશ તું પણ ક્યારેક મારું
રડવું યાદ કરી લે !!
hu to hammesha tari
smile yad kari lau chhu,
kash tu pan kyarek maru
radavu yad kari le !!
Miss You Shayari Gujarati
2 years ago
ઊંડા શ્વાસમાં તારી યાદોને ઝબોળવા
ઊંડા શ્વાસમાં તારી
યાદોને ઝબોળવા માંગુ છું,
ભલે તું દુર હોય તોય તારામાં
ભળવા માંગુ છું !!
unda shvas ma tari
yadone zabolava mangu chhu,
bhale tu dur hoy toy tarama
bhalava mangu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
આજ ભૂલથી જુના ચોપડાનું છેલ્લું
આજ ભૂલથી જુના
ચોપડાનું છેલ્લું પાનું ખુલી ગયું,
મારા હસ્તાક્ષરમાં છુપાયેલું
એનું નામ મળી ગયું !!
aaj bhul thi juna
chopadanu chhellu panu khuli gayu,
mara hastakshar ma chhupayelu
enu nam mali gayu !!
Miss You Shayari Gujarati
2 years ago
હજી પણ યાદ છે શાળાનો
હજી પણ યાદ છે
શાળાનો છેલ્લો દિવસ,
આ દિવસ પછી કેટલાક ચહેરાઓ
જોવા નથી મળ્યા !!
haji pan yad chhe
shalano chhello divas,
divas pachi ketalak chaherao
jov nathi maly !!
Miss You Shayari Gujarati
2 years ago