Teen Patti Master Download
અમુક દિવસો ખાલી યાદ આવે,

અમુક દિવસો
ખાલી યાદ આવે,
ક્યારેય પાછા ના
આવી શકે !!

amuk divaso
khali yaad ave,
kyarey pachha na
aavi shake !!

હોઠ પર એક મસ્ત સ્મિત

હોઠ પર એક મસ્ત
સ્મિત આવી જાય છે,
આમ જ બેઠો હોઉં છું અને
તારી યાદ આવી જાય છે !!

hoth par ek mast
smit avi jay chhe,
aam j betho hou chhu ane
tari yaad aavi jay chhe !!

મારું મન થશે મળવાનું, એટલે

મારું મન થશે મળવાનું,
એટલે તમે ગમે ત્યાં હશો,
હું મળવા આવી જઈશ !!

maru man thashe malavanu,
etale tame game tya hasho,
hu malava aavi jaish !!

મન હોય જો યાદ કરવાનું,

મન હોય જો યાદ કરવાનું,
તો સમય આપોઆપ
મળી જાય છે !!

man hoy jo yad karavanu,
to samay apoap
mali jay chhe !!

કાળી શાહીથી લખો કે લાલ,

કાળી શાહીથી લખો કે લાલ,
અમુક યાદો કાયમ લીલી
જ રહે છે !!

kali shahithi lakho ke lal,
amuk yado kayam lili
j rahe chhe !!

જિંદગીની સૌથી સુંદર ભેટ, કોઈ

જિંદગીની સૌથી સુંદર ભેટ,
કોઈ હોય તો એ છે
તારી યાદો !!

jindagini sauthi sundar bhet,
koi hoy to e chhe
tari yado !!

ના હું બરાબર નથી, હું

ના હું બરાબર નથી,
હું તમને બહુ જ યાદ
કરું છું !!

n hu barabar nathi,
hu tamane bahu j yad
karu chhu !!

ક્યારેક યાદ કરી લેજે મને,

ક્યારેક
યાદ કરી લેજે મને,
પછી હું ના હોવ તો અફસોસ
ના થાય તને !!

kyarek
yad kari leje mane,
pachi hu na hov to afasos
n thay tane !!

તારાથી વાત નથી થતી તો

તારાથી વાત નથી થતી તો શું થયું,
આજે પણ તારા ભાગનો સમય
તારી યાદમાં જ વહી જાય છે !!

tarathi vat nathi thati to shun thayu,
aje pan tar bhagano samay
tari yadam j vahi jay chhe !!

દિવાળી તો આવી ને ગઈ,

દિવાળી તો આવી ને ગઈ,
પણ એની યાદોની રંગોળી
હજુ એમ જ છે !!

divali to avi ne gai,
pan eni yadoni rangoli
haju em j chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.