
યાદ તો તારી બહુ આવે
યાદ તો
તારી બહુ આવે છે,
પણ ના તો તારી સાથે
વાત કરી શકું છું,
કે ના તો તને ભુલાવી
શકું છું !!
yad to
tari bahu ave chhe,
pan na to tari sathe
vat kari shaku chhu,
ke na to tane bhulavi
shaku chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ પણ કમાલની છે,
તારી યાદ
પણ કમાલની છે,
આવતા જ ચહેરા પર
સ્માઈલ લાવી દે છે !!
tari yad
pan kamalani chhe,
avata j chahera par
smail lavi de chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હવે વસંતની રાહ જોવાની કોઈ
હવે વસંતની
રાહ જોવાની કોઈ જરૂર નથી,
રોજ તને યાદ કરું અને ખીલે છે
આંગણે ગુલાબ !!
have vasantani
rah jovani koi jarur nathi,
roj tane yad karu ane khile chhe
angane gulab !!
Miss You Shayari Gujarati
2 years ago
અમારાથી આજ સુધી ભૂલથી કોઈ
અમારાથી આજ
સુધી ભૂલથી કોઈ ભૂલ થઇ હોય,
તો ભૂલ સમજીને ભૂલને ભૂલી જજો ભૂલને જ
ભુલજો અમને નહીં !!
amarathi aj
sudhi bhulathi koi bhul thai hoy,
to bhul samajine bhulane bhuli jajo bhul
nej bhulajo amane nahi !!
Miss You Shayari Gujarati
2 years ago
પડી ગઈ છે તને રોજ
પડી ગઈ છે તને રોજ
યાદ કરવાની ટેવ હવે જશે નહીં,
અને તું કહીશ ભૂલી જવાનું તો
એ પણ હવે થશે નહીં !!
padi gai chhe tane roj
yad karavani tev have jashe nahi,
ane tu kahish bhuli javanu to
e pan have thashe nahi !!
Miss You Shayari Gujarati
2 years ago
ભીડમાં જો તું જ ના
ભીડમાં
જો તું જ ના હોય,
તો એથી વિશેષ એકાંત
શું હોય !!
bhidama
jo tu j na hoy,
to ethi vishesh ekant
shun hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
આ ફક્ત ગૂડ મોર્નિંગ નો
આ ફક્ત
ગૂડ મોર્નિંગ નો મેસેજ નથી,
આ સાબિત કરે છે કે હું ઉઠું
ત્યારે સૌથી પહેલા તમે
યાદ આવો છો !!
a fakt
gud morning no mesej nathi,
sabit kare chhe ke hu uthu
tyare sauthi pahel tame
yad avo chho !!
Miss You Shayari Gujarati
2 years ago
જે માત્ર એકલતામાં જ નહિ,
જે માત્ર
એકલતામાં જ નહિ,
ભીડમાં પણ યાદઆવે
એ પ્રેમ છે !!
je matr
ekalatama j nahi,
bhidama pan yadaave
e prem chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એવું તો કોણ આવી ગયું
એવું તો કોણ આવી
ગયું છે તારી લાઈફમાં,
કે તને મારી યાદ જ
નથી આવતી !!
evu to kon avi
gayu chhe tari laifama,
ke tane mari yad j
nathi avati !!
Miss You Shayari Gujarati
2 years ago
સમયની એક એક સેકન્ડમાં, જો
સમયની
એક એક સેકન્ડમાં,
જો મને કોઈ યાદ આવતું
હોય તો એ તું છે !!
samayani
ek ek sekandam,
jo mane koi yad avatu
hoy to e tu chhe !!
Miss You Shayari Gujarati
2 years ago