Teen Patti Master Download
પાગલ મને લખવા મજબુર કરે

પાગલ મને લખવા
મજબુર કરે છે તારી યાદ,
હવે જો આવશે તો કરી દઈશ
પોલીસ ફરિયાદ !!

pagal mane lakhava
majabur kare chhe tari yad,
have jo avashe to kari daish
polis fariyad !!

મારી પાસે સપના છે પણ

મારી પાસે સપના છે
પણ ઊંઘ ખોવાઈ ગઈ છે,
મારી પાસે તારી યાદ છે
પણ તું ખોવાઈ ગઈ છે !!

mari pase sapana chhe
pan ungh khovai gai chhe,
mari pase tari yad chhe
pan tu khovai gai chhe !!

એવી પણ રાતો હતી જેમાં

એવી પણ રાતો હતી
જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં
ફક્ત યાદો છે !!

evi pan rato hati
jem apani vato hati,
ane have e rato chhe jem
fakt yado chhe !!

તારી યાદોની કોઈ સીમા નથી

તારી યાદોની
કોઈ સીમા નથી હોતી અને,
તને યાદ કરવાનો કોઈ
સમય નથી હોતો !!

tari yadoni
koi sima nathi hoti ane,
tane yad karavano koi
samay nathi hoto !!

આજકાલ રાત્રે ઊંઘ ઓછી, તારી

આજકાલ
રાત્રે ઊંઘ ઓછી,
તારી યાદ વધારે
આવે છે મને !!

ajakal
ratre ungh ochi,
tari yad vadhare
ave chhe mane !!

અમુક લોકો જીવનમાં Short Time

અમુક લોકો જીવનમાં
Short Time માટે આવે છે,
અને યાદો Long Time માટે
મૂકી જાય છે !!

amuk loko jivanama
short time mate ave chhe,
ane yado long time mate
muki jay chhe !!

મને મારા અસ્તિત્વ પર વિશ્વાસ

મને મારા
અસ્તિત્વ પર વિશ્વાસ આવે,
જો તારી યાદ વગર મને
એકાદ શ્વાસ આવે !!

mane mara
astitv par vishvas ave,
jo tari yad vagar mane
ekad shvas ave !!

મુલાકાત રોજ નથી થતી, એટલે

મુલાકાત
રોજ નથી થતી,
એટલે તો તારી યાદ
નથી જતી !!

mulakat
roj nathi thati,
etale to tari yad
nathi jati !!

બહુ ફરિયાદો આવે છે મારા

બહુ ફરિયાદો
આવે છે મારા ઘરેથી,
આમ સુવા સમયે યાદ
ના આવ્યા કર !!

bahu fariyado
ave chhe mara gharethi,
am suva samaye yad
na avya kar !!

ખુશ છું હું આજે એવા

ખુશ છું હું આજે
એવા લોકો થી દુર થઈ ને,
કે જે પોતાની ખુશી માટે
મારી સાથે હતા !!

khush chhu hu aje
eva loko thi dur thai ne,
ke je potani khushi mate
mari sathe hata !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.