Teen Patti Master Download
એના પ્રેમ કરતા વધુ, એની

એના
પ્રેમ કરતા વધુ,
એની યાદો મનેરોવડાવે છે !!

ena
prem karat vadhu,
eni yado manerovadave chhe !!

એટલું તો સારું છે કે

એટલું તો
સારું છે કે તને યાદ કરવા,
તારી પરવાનગીની જરૂર
નથી પડતી !!

etalu to
saru chhe ke tane yad karava,
tari paravanagini jarur
nathi padati !!

હું તારી સાથે વાત નથી

હું તારી સાથે
વાત નથી કરતો,
એનો મતલબ એ નથી કે
હું તને યાદ નથી કરતો !!

hu tari sathe
vat nathi karato,
eno matalab e nathi ke
hu tane yad nathi karato !!

કોઈને ભૂલવું કેટલું બધું અઘરું

કોઈને ભૂલવું કેટલું
બધું અઘરું થઇ જાય છે,
જેને યાદ રાખવા ઘણુ બધું
છોડ્યું હોય છે !!

koine bhulavu ketalu
badhu agharu thai jay chhe,
jene yad rakhava ghanubadhu
chhodyu hoy chhe !!

એક તો બહુ ઊંઘ આવે

એક તો
બહુ ઊંઘ આવે છે,
અને પાછી ઉપરથી
તારી યાદ !!

ek to
bahu ungh ave chhe,
ane pachi uparathi
tari yad !!

સવાર પડી ને તારી યાદ

સવાર પડી ને
તારી યાદ આવી એ પાગલ,
જાણે ઉગતા ફૂલોની પાંખડીમાં
તારી મહેક આવી !!

savar padi ne
tari yad avi e pagal,
jane ugat phuloni pankhadima
tari mahek avi !!

કામ તો મારેય ઘણા છે,

કામ તો
મારેય ઘણા છે,
પણ તારી યાદોથી ફુરસત
મળે તો ને !!

kam to
marey ghana chhe,
pan tari yadothi phurasat
male to ne !!

દુર રહીને પણ તું જાદુ

દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરું ને બધો થાક
ઉતરી જાય છે !!

dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ne badho thak
utari jay chhe !!

હુંફ મેળવવા તાપણાંની ક્યાં જરૂર

હુંફ મેળવવા
તાપણાંની ક્યાં જરૂર છે મારે,
તારી યાદની એક લહેર
જ કાફી છે !!

humf melavava
tapananni kya jarur chhe mare,
tari yadani ek laher
j kaphi chhe !!

ખબર નહીં મને હું આ

ખબર નહીં
મને હું આ શું કરું છું,
મારી દરેક કિંમતી ક્ષણ તારી
યાદોના નામ કરું છું !!

khabar nahi
mane hu shun karu chhu,
mari darek kimmati kshan tari
yadon nam karu chhu !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.