
કેવી રીતે કહું, પોતે જ
કેવી રીતે કહું,
પોતે જ સમજી જા,
બહુ યાદ આવે છે તું,.
આવીને ગળે લગાવી જા !!
😘😘😘😘😘😘😘
kevi rite kahu,
pote j samaji ja,
bahu yad ave chhe tu,.
avine gale lagavi ja !!
😘😘😘😘😘😘😘
Miss You Shayari Gujarati
2 years ago
આજે પણ એ અવાજ ગુંજે
આજે પણ એ
અવાજ ગુંજે છે મારા કાનમાં,
જયારે પહેલી વખત વાત કરી હતી
મેં એની જોડે એકાંતમાં !!
aje pan e
avaj gunje chhe mara kanama,
jayare paheli vakhat vat kari hati
me eni jode ekantama !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેક તારા વગર પણ સાંજ
ક્યારેક તારા વગર પણ
સાંજ સુંદર લાગે છે મને,
જ્યારે ડૂબતો સુરજ તારી
યાદમાં ડુબાડે છે મને !!
kyarek tara vagar pan
sanj sundar lage chhe mane,
jyare dubato suraj tari
yadama dubade chhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદો જેટલી જૂની થતી
તારી યાદો
જેટલી જૂની થતી જાય છે,
એટલી જ ઘટાદાર થતી જાય છે !!
tari yado
jetali juni thati jay chhe,
etali j ghatadar thati jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
અફસોસ ત્યારે થશે જયારે તને,
અફસોસ
ત્યારે થશે જયારે તને,
યાદ કરવાવાળાની તને
યાદ આવશે !!
afasos
tyare thashe jayare tane,
yad karavavalani tane
yad avashe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી આ યાદ પણ બિન
તારી આ યાદ પણ
બિન બુલાયે બારાતી જેવી છે,
ગમે ત્યારે દોડી જ આવે છે !!
tari yad pan
bin bulaye barati jevi chhe,
game tyare dodi j ave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
નવરાશ આજકાલ કોને છે આ
નવરાશ આજકાલ
કોને છે આ જિંદગીમાં,
છતાં હું રોજ તારા માટે સમય
કાઢીને યાદ કરતો રહું છું !!
navarash ajakal
kone chhe aa jindagima,
chata hu roj tara mate samay
kadhine yad karato rahu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
સમય અને યાદોને વર્ષો સાથે
સમય અને યાદોને
વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ
પણ હૃદયમાં અકબંધ છે !!
samay ane yadone
varsho sathe kya sambandh chhe,
tara gayani e kshan haju
pan hr̥dayama akabandh chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
રાત ભલે મારી હતી, પણ
રાત ભલે મારી હતી,
પણ ખયાલ તો
તારો જ હતો !!
rat bhale mari hati,
pan khayal to
taro j hato !!
Miss You Shayari Gujarati
2 years ago
અમે યાદ ના કરીએ તો
અમે યાદ ના કરીએ
તો તમે કરી લેજો,
સંબંધો સાચવવામાં કંઈ
હરીફાઈ ના કરવાની હોય !!
ame yad na karie
to tame kari lejo,
sambandho sachavavama kai
harifai na karavani hoy !!
Miss You Shayari Gujarati
2 years ago