Teen Patti Master Download
તું હવે મને યાદ ના

તું હવે મને
યાદ ના આવ્યા કરીશ,
તારા માટે રડવું પણ
હવે મને ગમતું નથી !!

tu have mane
yad na avya karish,
tara mate radavu pan
have mane gamatu nathi !!

સમજાવી દે તારી યાદને કે

સમજાવી દે તારી
યાદને કે વગર બોલાવે આવે નહીં,
તું તો દુર રહીને હસાવે છે અને એ
સાથે રહીને પણ રડાવે છે !!

samajavi de tari
yadane ke vagar bolave ave nahi,
tu to dur rahine hasave chhe ane e
sathe rahine pan radave chhe !!

કોઈની પાસે ટાઇમ હોય કે

કોઈની પાસે
ટાઇમ હોય કે ના હોય,
પણ આપણે સૌને યાદ કરવા
એ આપણી ફરજ છે !!

koini pase
taim hoy ke na hoy,
pan apane saune yad karava
e apani faraj chhe !!

હું નીકળી ગયો છું તારી

હું નીકળી
ગયો છું તારી યાદો સાથે,
તારા પ્રેમની Long Drive પર !!

hu nikali
gayo chhu tari yado sathe,
tara premani long drive par !!

યાદ કરશો તો યાદોમાં મળીશું,

યાદ કરશો
તો યાદોમાં મળીશું,
નહીં તો ફરિયાદોમાં
તો છું જ !!

yad karasho
to yadoma malishun,
nahi to fariyadoma
to chhu j !!

એને કહેજો કે એની યાદ

એને કહેજો કે
એની યાદ બહુ આવે છે,
અને હા એ પણ કહેજો કે મારું
એના સિવાય બીજું કોઈ નથી !!

ene kahejo ke
eni yad bahu ave chhe,
ane ha e pan kahejo ke maru
ena sivay biju koi nathi !!

ઓયે વાયડી બહુ યાદ આવે

ઓયે વાયડી
બહુ યાદ આવે છે તારી,
ચાલ વિડીયો કોલ કરીને
મોઢું બતાવ !!

oye vayadi
bahu yad ave chhe tari,
chal vidiyo kol karine
modhu batav !!

બ્લોક કરો તો મેસેજ ના

બ્લોક કરો
તો મેસેજ ના આવે,
પણ યાદ તો આવે
હો સાહેબ !!

blok karo
to mesej na ave,
pan yad to ave
ho saheb !!

કેટલી કમાલની હવા છે સ્પર્શે

કેટલી કમાલની
હવા છે સ્પર્શે છે મને અને,
યાદ તારી અપાવે છે !!

ketali kamalani
hava chhe sparshe chhe mane ane,
yad tari apave chhe !!

OFFLINE થવાથી કોઈના MESSAGE આવવાના

OFFLINE થવાથી
કોઈના MESSAGE આવવાના
બંધ થઇ જાય છે યાદો નહીં !!

offline thavathi
koin message avavana
bandh thai jay chhe yado nahi !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.