
બહુ નાલાયક છે તારી યાદો,
બહુ નાલાયક છે તારી યાદો,
અડધી રાતે ફરવા નીકળે છે !!
bahu nalayak chhe tari yado,
adadhi rate farava nikale chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ તો તકલીફો ઘણી છે
આમ તો તકલીફો
ઘણી છે જિંદગીમાં,
પણ તારી યાદો જેટલું
હેરાન કોઈ નથી કરતુ !!
am to takalipho
ghani chhe jindagima,
pan tari yado jetalu
heran koi nathi karatu !!
Miss You Shayari Gujarati
2 years ago
તું ખાલી આંખોની વાત કરે
તું ખાલી
આંખોની વાત કરે છે,
અહીં તો શબ્દો પણ ભીંજાઈ
ગયા છે તારી યાદમાં !!
tu khali
ankhoni vat kare chhe,
ahi to shabdo pan bhinjai
gay chhe tari yadama !!
Miss You Shayari Gujarati
2 years ago
ડેરી મિલ્ક કરતા પણ વધુ
ડેરી મિલ્ક કરતા
પણ વધુ મીઠો છે,
તારી યાદનો એક
નાનો કટકો !!
deri milk karata
pan vadhu mitho chhe,
tari yadano ek
nano katako !!
Miss You Shayari Gujarati
2 years ago
દિવસમાં તને હજારવાર યાદ કરું
દિવસમાં તને
હજારવાર યાદ કરું છું,
હું તને તારાથી પણ વધારે
પ્રેમ કરું છું !!
divasama tane
hajaravar yad karu chhu,
hu tane tarathi pan vadhare
prem karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
કોણ કહે છે મેં લખેલા
કોણ કહે છે મેં
લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા,
જયારે પણ લખ્યું સૌ કોઈને
પોતાના યાદ આવી ગયા !!
kon kahe chhe me
lakhela shabdo vyarth rahi gaya,
jayare pan lakhyu sau koine
potana yad avi gaya !!
Miss You Shayari Gujarati
2 years ago
એકલતાનો લાભ લઇ ઘુસી જાય
એકલતાનો લાભ
લઇ ઘુસી જાય છે,
મુજ અંતરમાં
તમારી યાદો !!
ekalatano labh
lai ghusi jay chhe,
muj antarama
tamari yado !!
Miss You Shayari Gujarati
2 years ago
હજુ પણ એમની આંખ માંથી
હજુ પણ એમની
આંખ માંથી પ્રેમ નીતરે છે,
રેત પર હજુયે એ મારું
નામ ચીતરે છે !!
haju pan emani
ankh manthi prem nitare chhe,
ret par hajuye e maru
nam chitare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
જેને હું જરાય યાદ નથી
જેને હું જરાય
યાદ નથી આવતો,
એની બહુ યાદ આવે છે મને !!
jene hu jaray
yad nathi avato,
eni bahu yad ave chhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
મારા નામ જેવું જ નામ,
મારા નામ જેવું જ નામ,
તું કોઈક બીજાના મોઢે સાંભળીશ ને
ત્યારે હું તને યાદ આવીશ !!
mara nam jevu j nam,
tu koik bijana modhe sambhalish ne
tyare hu tane yad avish !!
Miss You Shayari Gujarati
2 years ago