Teen Patti Master Download
તારી યાદોનો OVERLOAD થાય છે,

તારી યાદોનો
OVERLOAD થાય છે,
જો ને દિલ પણ મારું હવે
HANG થાય છે !!

tari yadono
overload thay chhe,
jo ne dil pan maru have
hang thay chhe !!

તને યાદ ના કરું તો

તને યાદ ના કરું
તો ઉંઘ પણ નથી આવતી,
સમજાતું નથી રાત ઊંઘવા માટે
છે કે યાદ કરવા માટે !!

tane yad na karu
to ungh pan nathi avati,
samajatu nathi rat unghava mate
chhe ke yad karava mate !!

તારો મેસેજ આવે કે ના

તારો મેસેજ
આવે કે ના આવે,
પણ મેસેજની દરેક
ઘંટી પર તારી યાદ
જરૂર આવે છે !!

taro mesej
ave ke na ave,
pan mesejani darek
ghanti par tari yad
jarur ave chhe !!

તું પાગલ એમ સમજે છે

તું પાગલ એમ સમજે
છે કે હું તને યાદ નથી કરતો,
અરે તને શું ખબર તારા સિવાય
હું કોઈ પર નથી મરતો !!

tu pagal em samaje
chhe ke hu tane yad nathi karato,
are tane shun khabar tara sivay
hu koi par nathi marato !!

હવે સન્યાસ લઇ લેવો છે,

હવે
સન્યાસ લઇ લેવો છે,
કોઈ યાદ જ નથી
કરતું !!

have
sanyas lai levo chhe,
koi yad j nathi
karatu !!

એની યાદો રોજ ધક્કા ખાય

એની યાદો રોજ ધક્કા
ખાય છે મારા દિલમાં રહેવા,
જેમ મોજા રોજ આવે છે કિનારાના
કાનમાં કંઇક કહેવા !!

eni yado roj dhakka
khay chhe mara dilama raheva,
jem moja roj ave chhe kinarana
kanama kaik kaheva !!

દરરોજ તારી યાદ સાથે લડી

દરરોજ તારી
યાદ સાથે લડી લઉં છું,
એકાંતમાં હું થોડું રડી
લઉં છું !!

dararoj tari
yad sathe ladi lau chhu,
ekantama hu thodu radi
lau chhu !!

કોઈ દિવસ યાદ પણ કરી

કોઈ દિવસ
યાદ પણ કરી લો,
એમાં કોઈ ચાર્જ
નથી લાગતો !!

koi divas
yad pan kari lo,
ema koi charj
nathi lagato !!

યાદ એ જ રહે છે

યાદ એ જ રહે છે
જે યાદ રાખવું હોય છે,
તો એ ભુલાતું કેમ નથી
જે ભૂલવું હોય છે !!

yad e j rahe chhe
je yad rakhavu hoy chhe,
to e bhulatu kem nathi
je bhulavu hoy chhe !!

એની યાદ ભલે એક યાદ

એની યાદ ભલે એક
યાદ બનીને ખોવાઈ ગઈ,
પણ પ્રેમ હતો અને પ્રેમ
સદાય રહેશે !!

eni yad bhale ek
yad banine khovai gai,
pan prem hato ane prem
saday raheshe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.