Teen Patti Master Download
એવી પણ રાતો હતી જેમાં

એવી પણ રાતો
હતી જેમાં આપણી વાતો હતી,
અને હવે એ રાતો છે જેમાં
ફક્ત યાદો છે !!

evi pan rato
hati jema apani vato hati,
ane have e rato chhe jem
fakt yado chhe !!

તું યાદ ના આવ્યા કરીશ,

તું યાદ ના
આવ્યા કરીશ,
બહુ તકલીફ થાય
છે મને !!

tu yad na
avya karish,
bahu takalif thay
chhe mane !!

કેટલું દર્દ છે તારાથી છુટા

કેટલું દર્દ છે
તારાથી છુટા પડવાનું,
ઉપરથી તારી યાદો મીઠું
ભભરાવે છે !!

ketalu dard chhe
tarathi chhuta padavanu,
uparathi tari yado mithu
bhabharave chhe !!

ક્યારેક કોતરે છે તો ક્યારેક

ક્યારેક કોતરે છે
તો ક્યારેક વેતરે છે,
યાદો પણ મૃગજળ
બની છેતરે છે !!

kyarek kotare chhe
to kyarek vetare chhe,
yado pan mr̥gajal
bani chhetare chhe !!

ખબર નથી પડતી શું સંબંધ

ખબર નથી પડતી
શું સંબંધ છે તારી સાથે,
તને આખો દિવસ યાદ
કરવાથી પણ bore
નથી થવાતું !!

khabar nathi padati
shun sambandh chhe tari sathe,
tane akho divas yad
karavathi pan bore
nathi thavatu !!

વાઈબ્રેટ થાય છે દિલ મારું,

વાઈબ્રેટ
થાય છે દિલ મારું,
નક્કી કોઈ સાઇલેન્ટ મોડમાં
મને યાદ કરે છે !!

vaibret
thay chhe dil maru,
nakki koi sailent modama
mane yad kare chhe !!

હસી લઉં છું ક્યારેક તને

હસી લઉં છું
ક્યારેક તને યાદ કરીને,
કિમતી હતા એ પલ
જયારે સાથે હતા !!

hasi lau chhu
kyarek tane yad karine,
kimati hat e pal
jayare sathe hata !!

કેહેતી હતી કે હું ફરી

કેહેતી હતી કે
હું ફરી પાછી નહી આવું,
જુઠ્ઠી આજેય રોજ સપના
માં આવે છે !!

keheti hati ke
hu fari pachi nahi avu,
juththi ajey roj sapana
ma ave chhe !!

કોઈ એને કહેજો, એની યાદ

કોઈ એને કહેજો,
એની યાદ મને બહુ
રોવડાવે છે આજકાલ !!

koi ene kahejo,
eni yad mane bahu
rovadave chhe ajakal !!

તું ભૂલી શકે મને કેમ

તું ભૂલી શકે
મને કેમ કે તું ભીડમાં છે,
તું યાદ છે મને કેમ કે
હું એકાંતમાં છું !!

tu bhuli shake
mane kem ke tu bhidama chhe,
tu yad chhe mane kem ke
hu ekantama chhu !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.