
નજર નથી આવતી તો પણ
નજર નથી આવતી તો
પણ આટલો ઇંતજાર કેમ છે,
તું જ બતાવ કે મને તારાથી
આટલો પ્રેમ કેમ છે !!
najar nathi avati to
pan atalo intajar kem chhe,
tu j batav ke mane tarathi
atalo prem kem chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે તારી બહુ યાદ આવે
આજે તારી
બહુ યાદ આવે છે,
મન કરે છે તને HUG
કરીને રડી લઉં !!
aje tari
bahu yaad aave chhe,
man kare chhe tane hug
karine radi lau !!
Miss You Shayari Gujarati
2 years ago
અહીં ભૂલતું કોઈ નથી કોઈને,
અહીં ભૂલતું
કોઈ નથી કોઈને,
બસ સમય જોઇને યાદ
કરતા હોય છે !!
ahi bhulatu
koi nathi koine,
bas samay joine yad
karat hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલા પણ ક્યાં દુર છો
એટલા પણ ક્યાં
દુર છો તમે મારાથી,
મારા દિવસની શરૂઆત જ તમને
યાદ કરવાથી થાય છે !!
etal pan ky
dur chho tame marathi,
mar divasani sharuat j tamane
yad karavathi thay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
બસ યાદો જ સાથે રહે
બસ યાદો જ
સાથે રહે છે બાકી
માણસ તો સાથે હોવા છતાં
પણ સાથે નથી હોતા !!
bas yado j
sathe rahe chhe baki
manas to sathe hova chhata
pan sathe nathi hota !!
Miss You Shayari Gujarati
2 years ago
મને તારી ચિંતા થવી એનો
મને તારી ચિંતા
થવી એનો મતલબ
એ કે હું તને ખુબ જ
Miss કરું છું !!
mane tari chinta
thavi eno matalab
e ke hu tane khub j
miss karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે પણ એ રોજ યાદ
આજે પણ એ
રોજ યાદ કરતી હશે
મારા મનથી બસ આ
વહેમ જતો નથી !!
aaje pan e
roj yad karati hashe
mara manathi bas aa
vahem jato nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
તમે તો ભૂલી ગયા અમને,
તમે તો
ભૂલી ગયા અમને,
અમારાથી તો એ પણ
ના થયું !!
tame to
bhuli gaya amane,
amarathi to e pan
na thayu !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે ફરી પાછા એ જ
આજે ફરી પાછા
એ જ યાદ આવવા લાગ્યા,
જેમને ભૂલવામાં અમને
વર્ષો લાગ્યા !!
aaje fari pachha
e j yad avava lagya,
jemane bhulavam amane
varsho lagya !!
Miss You Shayari Gujarati
2 years ago
છોડી જનારને ક્યાં ખબર હોય
છોડી જનારને ક્યાં
ખબર હોય છે કે એના ગયા
પછી એની યાદો કેટલી
હેરાન કરે છે !!
chhodi janarane kya
khabar hoy chhe ke ena gaya
pachhi eni yado ketali
heran kare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago