
મને ભૂલતા નથી આવડતું, તું
મને ભૂલતા નથી આવડતું,
તું યાદ રાખતા શીખી જાને !!
mane bhulata nathi avadatu,
tu yad rakhata shikhi jane !!
Miss You Shayari Gujarati
2 years ago
એમ કંઈ મફતમાં નથી આવતી
એમ કંઈ મફતમાં
નથી આવતી તારી યાદ,
આંખોમાંથી અણમોલ આંસુ
નીકળી જાય છે !!
em kai mafatama
nathi aavati tari yad,
aankhomanthi anamol aansu
nikali jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સાંજ થતા જ યાદ એની
સાંજ થતા જ
યાદ એની આંખમાં સળવળી,
જાણે પહાડ કોતરીને કોઈ
નદી નીકળી !!
sanj thata j
yad eni ankhama salavali,
jane pahad kotarine koi
nadi nikali !!
Miss You Shayari Gujarati
2 years ago
તારા પ્રેમ પર મારો કોઈ
તારા પ્રેમ પર મારો
કોઈ અધિકાર તો નથી,
પણ મારું દિલ કહે છે કે મારા છેલ્લા
શ્વાસ સુધી તારો ઇંતજાર કરું !!
tara prem par maro
koi adhikar to nathi,
pan maru dil kahe chhe ke mara chhella
shvas sudhi taro intajar karu !!
Miss You Shayari Gujarati
2 years ago
તું સાથે હતી ત્યારે તારી
તું સાથે હતી ત્યારે
તારી સાથે જિંદગી જીવતો હતો,
અને અત્યારે તારી યાદોની
સાથે જીવું છું !!
tu sathe hati tyare
tari sathe jindagi jivato hato,
ane atyare tari yadoni
sathe jivu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
દુર રહીને પણ તું જાદુ
દુર રહીને પણ
તું જાદુ કરી જાય છે,
તને યાદ કરુ અને બધો
થાક ઉતરી જાય છે !!
dur rahine pan
tu jadu kari jay chhe,
tane yad karu ane badho
thak utari jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મનગમતી વ્યક્તિની યાદો સાથેનું, એકાંત
મનગમતી
વ્યક્તિની યાદો સાથેનું,
એકાંત પણ અવસર જેવું
હોય છે સાહેબ !!
managamati
vyaktini yado sathenu,
ekant pan avasar jevu
hoy chhe saheb !!
Miss You Shayari Gujarati
2 years ago
દિવસે કામ સુવા નથી દેતું,
દિવસે કામ
સુવા નથી દેતું,
અને રાતે એક નામ
સુવા નથી દેતું !!
🍃🍂🍃🍂🍃🍂🍃🍂
divase kam
suva nathi detu,
ane rate ek nam
suva nathi detu !!
🍃🍂🍃🍂🍃🍂🍃🍂
Miss You Shayari Gujarati
2 years ago
કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે
કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે શું ?
વ્યાખ્યા તો ના આવડી મને પણ
તમે યાદ આવી ગયા !!
koie mane puchyu prem etale shun?
vyakhya to na avadi mane pan
tame yad aavi gaya !!
Miss You Shayari Gujarati
2 years ago
મારી હિચકીઓ ગવાહ છે સાહેબ,
મારી હિચકીઓ
ગવાહ છે સાહેબ,
રાત્રે ઉંઘ તો એને પણ
નથી આવતી !!
mari hichakio
gavah chhe saheb,
ratre ungh to ene pan
nathi avati !!
Miss You Shayari Gujarati
2 years ago