Teen Patti Master Download
અગણિત યાદો છે એ વીતેલા

અગણિત યાદો છે
એ વીતેલા પળોની,
એક ભૂલવા બેસું તો સો
યાદ આવી જાય છે !!

aganit yado chhe
e vitela paloni,
ek bhulava besu to so
yad aavi jay chhe !!

જરાક અમથી નવરાશની પળો મળે

જરાક
અમથી નવરાશની
પળો મળે છે જીવવા માટે,
હું એને પણ ખરચી નાખું છું
તને વિચારતા વિચારતા !!

jarak
amathi navarashani
palo male chhe jivava mate,
hu ene pan kharachi nakhu chhu
tane vicharata vicharata !!

વાદળની બુંદોએ તો માટીને મહેંકતી

વાદળની બુંદોએ તો
માટીને મહેંકતી કરી દીધી,
પણ તારી યાદોએ તો પાપણોને
વહેતી કરી દીધી !!

vadalani bundoe to
matine mahenkati kari didhi,
pan tari yadoe to papanone
vaheti kari didhi !!

કેમ સુઈ ગઈ વાત કર્યા

કેમ સુઈ
ગઈ વાત કર્યા વગર,
આજે મારી યાદ ના
આવી તને !!

kem sui
gai vat karya vagar,
aje mari yad na
aavi tane !!

આસપાસ તું હોય કે ના

આસપાસ તું
હોય કે ના હોય,
તારી યાદ વિના મારો
દિવસ ચાલુ ના થાય !!

asapas tu
hoy ke na hoy,
tari yad vina maro
divas chalu na thay !!

યાદ છે મને એ બે

યાદ છે મને એ
બે દિવસની મોહબ્બત,
જે કોઈએ અમારા ઉપર
પણ અજમાવી હતી !!

yad chhe mane e
be divasani mohabbat,
je koie amara upar
pan ajamavi hati !!

બહુ તડપ્યા કોઈની યાદમાં, હવે

બહુ તડપ્યા કોઈની યાદમાં,
હવે વિશ્વાસ નથી રહ્યો
પ્રેમની વાતમાં !!

bahu tadapy koini yadama,
have vishvas nathi rahyo
premani vatama !!

નફરત કરતા રહેજો, એ બહાને

નફરત કરતા રહેજો,
એ બહાને યાદ કરતા રહેશો !!

nafarat karata rahejo,
e bahane yad karata rahesho !!

ભુલાતી નથી તારી આ યાદો,

ભુલાતી નથી તારી આ યાદો,
DELETE BLOCK MUTE
બધું કરીને જોયું !!

bhulati nathi tari aa yado,
delete block mute
badhu karine joyu !!

તને યાદ ન કરું તો

તને યાદ ન કરું
તો ઊંઘ પણ નથી આવતી,
સમજાતું નથી રાત ઊંઘવા માટે છે
કે યાદ કરવા માટે !!

tane yad na karu
to ungh pan nathi avati,
samajatu nathi rat unghava mate chhe
ke yad karava mate !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.