
શિયાળાની સાંજ અને તારી યાદ,
શિયાળાની
સાંજ અને તારી યાદ,
બહુ વહેલી આવી
જાય છે !!
shiyalani
sanj ane tari yad,
bahu vaheli aavi
jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ પણ કોરોના જેવી
તારી યાદ
પણ કોરોના જેવી છે,
રોજેરોજ વધતી જ જાય છે !!
tari yad
pan corona jevi chhe,
rojeroj vadhati j jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
પુરુષની આંખ ભીની હોય તો
પુરુષની આંખ
ભીની હોય તો સમજવું,
કે પરિસ્થિતિ હદ વટાવી ચુકી છે,
પછી ભલે તે દુઃખની હોય કે
કોઈની યાદ હોય !!
purushani aankh
bhini hoy to samajavu,
ke paristhiti had vatavi chhuki chhe,
pachi bhale te dukhani hoy ke
koini yad hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી વહેતી યાદને કહે કે
તારી વહેતી યાદને
કહે કે થોડીવાર થંભી જાય,
હું ખોબો ભરીને પી લઉં
તો થોડી રાહત થાય !!
tari vaheti yad ne
kahe ke thodivar thambhi jay,
hu khobo bharine pi lau
to thodi rahat thay !!
Miss You Shayari Gujarati
2 years ago
પ્રેમની મૌસમનો આ પહેલો વરસાદ
પ્રેમની મૌસમનો
આ પહેલો વરસાદ મુબારક,
સંભળાય તો સાદ નહીં તો
મારી યાદ મુબારક !!
premani mausamano
aa pahelo varasad mubarak,
sambhalay to sad nahi to
mari yad mubarak !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ જ કાફી છે
તારી યાદ જ કાફી છે
મારા દિલમાં ઠંડક લાવવા માટે,
બાકી શિયાળાની શું મજાલ છે કે
તારી યાદમાં સળગતા હૈયાને
ટાઢું કરી શકે !!
tari yad j kafi chhe
mara dil ma thandak lavava mate,
baki shiyalani shu majal chhe ke
tari yad ma salagata haiyane
tadhu kari shake !!
Miss You Shayari Gujarati
2 years ago
જે વાતો ભૂલી જવી જોઈએ,
જે વાતો
ભૂલી જવી જોઈએ,
એ જ વાતો બહુ યાદ
આવ્યા કરે છે !!
je vato
bhuli javi joie,
e j vato bahu yad
aavya kare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
કોઈએ સાચું જ કહ્યું છે,
કોઈએ સાચું જ કહ્યું છે,
પ્રેમ નહીં યાદો રોવડાવે છે !!
koie sachhu j kahyu chhe,
prem nahi yado rovadave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ઘણી રાતો પછી આખરે એ
ઘણી રાતો પછી
આખરે એ રાત આવી,
મતલબથી જ ખરી પણ એને
મારી યાદ આવી !!
ghani rato pachi
aakhare e rat avi,
matalab thi j khari pan ene
mari yad aavi !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે પણ યાદ છે મને,
આજે પણ યાદ છે મને,
તારી સાથે વાતો કરતા કરતા
રાતો વીતી જતી હતી !!
aaje pan yad chhe mane,
tari sathe vato karata karata
rato viti jati hati !!
Miss You Shayari Gujarati
2 years ago