
બીજાની તો ખબર નથી પણ,
બીજાની
તો ખબર નથી પણ,
હું તારી યાદો લઈને
જવાનો છું !!
😘😘😘😘😘😘😘
bijani
to khabar nathi pan,
hu tari yado laine
javano chhu !!
😘😘😘😘😘😘😘
Miss You Shayari Gujarati
2 years ago
પંખીની જેમ એક દિવસ ઉડી
પંખીની જેમ
એક દિવસ ઉડી જશું સાથે
વિતાવેલી પળ સમેટીને જશું,
ભીંજવીને તમારી આ સુંદર આખો
ફક્ત સોનેરી યાદ મુકીને જાશું !!
pankhini jem
ek divas udi jashu sathe
vitaveli pal sametine jashu,
bhinjavine tamari aa sundar aakho
fakt soneri yad mukine jashu !!
Miss You Shayari Gujarati
2 years ago
એમ કંઈ મફતમાં નથી આવતી
એમ કંઈ મફતમાં
નથી આવતી તારી યાદ,
આંખોમાંથી અણમોલ આંસુ
નીકળી જાય છે !!
em kai mafat ma
nathi aavati tari yad,
aankhomanthi anamol aansu
nikali jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
માત્ર એકાંતમાં જ નહીં, પણ
માત્ર એકાંતમાં જ નહીં,
પણ ભીડમાં પણ યાદ આવે
તેનું નામ સાચો પ્રેમ !!
matr ekant ma j nahi,
pan bhidama pan yad aave
tenu nam sacho prem !!
Miss You Shayari Gujarati
2 years ago
જેની જરૂર છે એ પોતે
જેની જરૂર છે
એ પોતે નથી આવી શકતા,
પણ દુર રહીને યાદોથી
મને સતાવે છે !!
jeni jarur chhe
e pote nathi avi shakata,
pan dur rahine yadothi
mane satave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એક સમય હતો જયારે સવાર
એક સમય હતો જયારે
સવાર સવારમાં તારી યાદ આવતી,
હવે તો ફક્ત ચા જ યાદ આવે છે !!
ek samay hato jayare
savar savar ma tari yad aavati,
have to fakt cha j yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એમ વિચારીને યાદ કરી લઉં
એમ વિચારીને
યાદ કરી લઉં છું,
કે આજ પછી તને ક્યારેય
યાદ નહીં કરું !!
em vicharine
yad kari lau chhu,
ke aaj pachi tane kyarey
yad nahi karu !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ આવી આજે તારી ઘણા
યાદ આવી આજે
તારી ઘણા વર્ષો પછી,
જયારે ચગાવી પતંગ તો ફીરકી
પણ જાતે પકડવી પડી !!
yad avi aaje
tari ghana varsho pachhi,
jayare chagavi patang to phiraki
pan jate pakadavi padi !!
Miss You Shayari Gujarati
2 years ago
કેવો ખુબસુરત અહેસાસ હોય છે,
કેવો ખુબસુરત
અહેસાસ હોય છે,
જયારે એકલતામાં તારો
સાથ હોય છે !!
kevo khubasurat
ahesas hoy chhe,
jayare ekalatama taro
sath hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એવું તો કોણ આવ્યું હશે
એવું તો કોણ આવ્યું
હશે એ પાગલની જિંદગીમાં,
કે જે એને મારી યાદ આવવાનો
મોકો પણ નથી આપતું !!
evu to kon aavyu
hashe e pagalani jindagima,
ke je ene mari yad aavavano
moko pan nathi aapatu !!
Miss You Shayari Gujarati
2 years ago