
યાદો જ સાથે રહે છે,
યાદો જ સાથે રહે છે,
બાકી માણસ તો સાથે હોવા છતાં
સાથે નથી હોતા સાહેબ !!
yado j sathe rahe chhe,
baki manas to sathe hova chhata
sathe nathi hota saheb !!
Miss You Shayari Gujarati
2 years ago
મારી પાસે સપના છે પણ
મારી પાસે સપના છે
પણ ઉંઘ ખોવાઈ ગઈ છે,
મારી પાસે તારી યાદ છે પણ
તું ખોવાઈ ગઈ છે !!
mari pase sapana chhe
pan ungh khovai gai chhe,
mari pase tari yad chhe pan
tu khovai gai chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સવારમાં જાગું ત્યારે સ્વપ્ન ભલે
સવારમાં જાગું
ત્યારે સ્વપ્ન ભલે ગમે તે હોય,
પણ પહેલો વિચાર તો મને
તારો જ આવે છે !!
savar ma jagu
tyare svapn bhale game te hoy,
pan pahelo vichar to mane
taro j aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ફક્ત Miss You કહેવાથી કંઈ
ફક્ત Miss You
કહેવાથી કંઈ નથી થતું સાહેબ,
દિલના ટુકડે ટુકડા થઇ જાય છે
કોઈને યાદ કરતા કરતા !!
fakt miss you
kahevathi kai nathi thatu saheb,
dil na tukade tukada thai jay chhe
koine yad karata karata !!
Miss You Shayari Gujarati
2 years ago
તું મારી યાદમાં ઉજાગરો કરી
તું મારી યાદમાં
ઉજાગરો કરી તો જો,
રાત બહુ વહાલી ના
લાગે તો કહેજે !!
tu mari yad ma
ujagaro kari to jo,
rat bahu vahali na
lage to kaheje !!
Miss You Shayari Gujarati
2 years ago
જેટલા મેં તમને યાદ કર્યા
જેટલા મેં
તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ મેં શ્વાસ
પણ નહીં લીધા હોય !!
jetala me
tamane yad karya chhe,
etala to kadach me shvas
pan nahi lidha hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
પહેલા એને સંભાળીને રાખતો, અને
પહેલા એને
સંભાળીને રાખતો,
અને હવે એની યાદોને !!
pahela ene
sambhaline rakhato,
ane have eni yadone !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલા મજાના એ દિવસો હતા,
કેટલા મજાના
એ દિવસો હતા,
જયારે એ કહેતા ઘરે
પહોંચીને મેસેજ કરી દેજે !!
ketala majana
e divaso hata,
jayare e kaheta ghare
pahonchine message kari deje !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે પાછા એ જ યાદ
આજે પાછા
એ જ યાદ આવે છે,
જેમને ભુલવામાં વર્ષો
લાગ્યા હતા !!
aaje pachha
e j yad ave chhe,
jemane bhulavama varsho
lagya hata !!
Miss You Shayari Gujarati
2 years ago
શું એટલા દુર આવી ગયા
શું એટલા દુર
આવી ગયા છીએ અમે,
કે હવે તમને અમારી યાદ
પણ નથી આવતી !!
shu etala dur
aavi gaya chhie ame,
ke have tamane amari yad
pan nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago