
આખી જિંદગીની યાદો એક તરફ,
આખી જિંદગીની
યાદો એક તરફ,
અને તારી સાથેની એ
પહેલી મુલાકાતની યાદ
એક તરફ !!
aakhi jindagini
yado ek taraf,
ane tari satheni e
paheli mulakat ni yad
ek taraf !!
Miss You Shayari Gujarati
2 years ago
રાત પડે ને ઊંઘ આવે
રાત પડે ને
ઊંઘ આવે કે ના આવે,
પણ તારી યાદ આવે એ
તો નક્કી જ હોય !!
rat pade ne
ungh aave ke na aave,
pan tari yad aave e
to nakki j hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
મારા વગર એ ખુશ એટલા
મારા વગર
એ ખુશ એટલા છે,
કે પૂછવાનું મન જ નથી
થતું કે મારી યાદ આવે છે કે નહીં !!
mara vagar
e khush etala chhe,
ke puchavanu man j nathi
thatu ke mari yad aave chhe ke nahi !!
Miss You Shayari Gujarati
2 years ago
પાપણને પલાળીને આંખો રડી છે,
પાપણને
પલાળીને આંખો રડી છે,
તારી જ યાદો હૃદયને નડી છે !!
papanane
palaline aankho radi chhe,
tari j yado radayane nadi chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
લાખ વ્યસ્ત ભલે હોય જિંદગી,
લાખ વ્યસ્ત
ભલે હોય જિંદગી,
પણ રાત પડે એટલે
મનગમતા લોકોની યાદ
આવી જ જાય છે !!
lakh vyast
bhale hoy jindagi,
pan rat pade etale
managamata lokoni yad
aavi j jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તમે આવો અને જોરથી ગળે
તમે આવો અને
જોરથી ગળે લગાવી લ્યો,
મને બહુ યાદ આવી
રહી છે તમારી !!
tame aavo ane
jorathi gale lagavi lyo,
mane bahu yad aavi
rahi chhe tamari !!
Miss You Shayari Gujarati
2 years ago
આવી રીતે મને યાદ ના
આવી રીતે
મને યાદ ના કર્યા કર,
અહીં અચાનક રાત્રે ઊંઘ
ઉડી જાય છે મારી !!
aavi rite
mane yad na karya kar,
ahi achanak ratre ungh
udi jay chhe mari !!
Miss You Shayari Gujarati
2 years ago
કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે
કોઈએ મને
પૂછ્યું પ્રેમ એટલે શું ?
વ્યાખ્યા તો ના આવડી પણ
તારી યાદ આવી ગઈ !!
koie mane
puchhyu prem etale shu?
vyakhya to na aavadi pan
tari yad aavi gai !!
Miss You Shayari Gujarati
2 years ago
મારી આંખોમાં આ જે તેજ
મારી આંખોમાં
આ જે તેજ છે,
બસ તારી જ યાદોનો
ભેજ છે !!
mari aankhoma
je tej chhe,
bas tari j yadono
bhej chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મજા આવે છે મને તારી
મજા આવે છે મને
તારી યાદ સાથે જીવવામાં,
ના એ રિસાઈ છે કે ના એને
મનાવવી પડે છે !!
maja aave chhe mane
tari yad sathe jivavama,
na e risai chhe ke na ene
manavavi pade chhe !!
Miss You Shayari Gujarati
2 years ago