
તારી યાદો જેટલી જૂની થતી
તારી યાદો
જેટલી જૂની થતી જાય છે,
એટલી જ એ ઘટાદાર
થતી જાય છે !!
tari yado
jetali juni thati jay chhe,
etali j e ghatadar
thati jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આપણી વાત નથી થતી, એનો
આપણી વાત નથી થતી,
એનો મતલબ એ નથી કે મને
તારી યાદ નથી આવતી !!
aapani vat nathi thati,
eno matalab e nathi ke mane
tari yad nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago
મળશે ભગવાન તો માંગી લઈશ
મળશે ભગવાન
તો માંગી લઈશ એને,
સાંભળ્યું છે કે મરતાં પેલા
મળે છે ભગવાન !!
malashe bhagavan
to mangi laish ene,
sambhalyu chhe ke marata pela
male chhe bhagavan !!
Miss You Shayari Gujarati
2 years ago
તારા વગરની જિંદગી આત્મા વિનાના
તારા વગરની
જિંદગી આત્મા વિનાના
શરીર જેવી લાગે છે,
ઘણું જીવવા મથું છું
પણ કંઈક ખૂટતું હોય
એવું લાગે છે !!
tara vagar ni
jindagi aatma vinana
sharir jevi lage chhe,
ghanu jivava mathu chhu
pan kaik khutatu hoy
evu lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
#ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક
#ઓફલાઈન રહેવાનો
તમને કોઈ હક નથી,
જ્યારે કોઈ તમને દિલથી
યાદ કરી રહ્યું હોય !!
#offline rahevano
tamane koi hak nathi,
jyare koi tamane dil thi
yad kari rahyu hoy !!
Miss You Shayari Gujarati
2 years ago
આજ સવારની મારી તબિયત ખરાબ
આજ સવારની
મારી તબિયત ખરાબ છે,
ડોક્ટર પાસે ગઈ તો ખબર
પડી કે તું યાદ નથી કરતો !!
aaj savar ni
mari tabiyat kharab chhe,
doctor pase gai to khabar
padi ke tu yad nathi karato !!
Miss You Shayari Gujarati
2 years ago
મજા આવે છે તારી યાદોની
મજા આવે છે તારી
યાદોની સાથે જીવવાની,
ના તો એ રીસાય છે ને ના
મારે મનાવવી પડે છે.
maja aave chhe tari
yadoni sathe jivavani,
na to e risay chhe ne na
mare manavavi pade chhe.
Miss You Shayari Gujarati
2 years ago
જે દિવસે તારી બહુ યાદ
જે દિવસે
તારી બહુ યાદ આવે છે,
તને ગળે લગાવી લેવાનું
મન થાય છે !!
je divase
tari bahu yad aave chhe,
tane gale lagavi levanu
man thay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હા થોડી આડી અવળી થઇ
હા થોડી આડી
અવળી થઇ ગઈ છે,
પણ તારી યાદ સચવાઈ
રહી છે !!
ha thodi aadi
avali thai gai chhe,
pan tari yad sachavai
rahi chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સાંભળ ગાંડી સપના આવતા હશે
સાંભળ ગાંડી
સપના આવતા હશે તને ,
પણ મને તો તારી યાદ આવે છે !!
sambhal gandi
sapana aavata hashe tane,
pan mane to tari yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago