
લોકો એમની મરજીથી જતા રહે
લોકો એમની મરજીથી
જતા રહે છે પણ એમની યાદો
હંમેશા માટે રહી જાય છે !!
loko emani marajithi
jata rahe chhe pan emani yado
hammesh mate rahi jay chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
હું એને ભૂલી જાઉં કેવી
હું એને ભૂલી જાઉં
કેવી વાત કરો છો તમે,
ચહેરો તો દૂરની વાત છે મને તો
એનું નામ પણ બહુ ગમે છે !!
hu ene bhuli jau
kevi vat karo chho tame,
chahero to durani vat chhe mane to
enu nam pan bahu game chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
સાથે વિતાવેલો બધો સમય યાદ
સાથે વિતાવેલો
બધો સમય યાદ આવે છે
એક તારી યાદ આવ્યા પછી !!
sathe vitavelo
badho samay yaad aave chhe
ek tari yaad aavya pachhi !!
Miss You Shayari Gujarati
1 year ago
રહેવાતું નથી તને યાદ કર્યા
રહેવાતું નથી
તને યાદ કર્યા વગર,
જિંદગી અધુરી લાગે છે
એક તારા વગર !!
rahevatu nathi
tane yaad karya vagar,
jindagi adhuri lage chhe
ek tara vagar !!
Miss You Shayari Gujarati
1 year ago
તું આવ તો થોડી જૂની
તું આવ તો થોડી
જૂની વાતો તાજી કરી લઈએ,
આ મૂંઝાયેલા દિલને થોડું
રાજી કરી લઇએ !!
tu aav to thodi
juni vato taji kari laie,
munzayela dilane thodu
raji kari laie !!
Miss You Shayari Gujarati
1 year ago
સતત મારી સાથે વાતો ના
સતત મારી સાથે
વાતો ના થઇ શકે તો કંઈ નહીં,
બસ દિવસમાં એકવાર મને
દિલથી યાદ કરી લે !!
satat mari sathe
vato na thai shake to kai nahi,
bas divasama ekavar mane
dilathi yaad kari le !!
Miss You Shayari Gujarati
1 year ago
ભલે કોઈના વગર કંઈ અટકતું
ભલે કોઈના વગર
કંઈ અટકતું ના હોય પણ
અધૂરું ચોક્કસ રહે છે !!
bhale koina vagar
kai atakatu na hoy pan
adhuru chokkas rahe chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
લાગણી જો સાચી હોય તો
લાગણી
જો સાચી હોય તો
રાહ જોવાની પણ એક
અલગ મજા છે !!
lagani
jo sachi hoy to
rah jovani pan ek
alag maja chhe !!
Miss You Shayari Gujarati
1 year ago
બહુ યાદ આવે છે, તારી
બહુ યાદ આવે છે,
તારી સાથે વિતાવેલો
સમય અને તું !!
bahu yaad aave chhe,
tari sathe vitavelo
samay ane tu !!
Miss You Shayari Gujarati
1 year ago
મારું દિલ બેચેન રહે છે
મારું દિલ બેચેન
રહે છે ખુશીની શોધમાં,
તારી યાદ એક એવું શહેર છે
જે ક્યારેય ઊંઘતું જ નથી !!
maru dil bechen
rahe chhe khushini shodham,
tari yad ek evu shaher chhe
je kyarey unghatu j nathi !!
Miss You Shayari Gujarati
1 year ago