
યાદોનું બંધન તોડવું એટલું આસાન
યાદોનું બંધન તોડવું
એટલું આસાન નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા
હોય છે લોહીની જેમ !!
yadonu bandhan todavu
etalu aasan nathi hotu,
amuk loko raday ma vasata
hoy chhe lohini jem !!
Miss You Shayari Gujarati
2 years ago
તમે યાદ ના આવો એવી
તમે યાદ ના આવો એવી
એકપણ સવાર નથી બની,
હું તમને ભૂલીને સુઈ જાઉં
એવી કોઈ રાત નથી બની !!
tame yad na aavo evi
ekapan savar nathi bani,
hu tamane bhuline sui jau
evi koi rat nathi bani !!
Miss You Shayari Gujarati
2 years ago
જમાનો નીકળી જાય છે સાહેબ,
જમાનો
નીકળી જાય છે સાહેબ,
કોઈની યાદોને ભૂલવા માટે !!
jamano
nikali jay chhe saheb,
koini yadone bhulava mate !!
Miss You Shayari Gujarati
2 years ago
"ચા"ના કપ જેવો નશો છે
"ચા"ના કપ
જેવો નશો છે એનામાં,
સવાર પડે ને તલબ
લાગી જાય છે !!
"cha"na kup
jevo nasho chhe enama,
savar pade ne talab
lagi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ આવે છે એ ભૂતકાળની
યાદ આવે છે
એ ભૂતકાળની રાતો,
જયારે થતી હતી આખી
રાત તારી મારી વાતો !!
yad aave chhe
e bhutakal ni rato,
jayare thati hati aakhi
rat tari mari vato !!
Miss You Shayari Gujarati
2 years ago
તું મને યાદ કરવા પણ
તું મને યાદ
કરવા પણ તૈયાર નથી,
ને હું દિવસની શરૂઆત જ
તારા નામથી કરું છું !!
tu mane yad
karava pan taiyar nathi,
ne hu divas ni sharuat j
tara nam thi karu chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
તમને એ પળોની કિંમત ત્યારે
તમને એ પળોની
કિંમત ત્યારે સમજાશે,
જયારે એ યાદગાર પળો
ફક્ત યાદો બનીને રહી જશે !!
tamane e paloni
kimmat tyare samajashe,
jayare e yadagar palo
fakt yado banine rahi jashe !!
Miss You Shayari Gujarati
2 years ago
માટે જ આખી જિંદગી શંખ
માટે જ આખી જિંદગી
શંખ વગાડ્યો કાનાએ,
જો વાંસળી વગાડે તો
યાદ આવે રાધાની !!
mate j akhi jindagi
shankh vagadyo kanae,
jo vansali vagade to
yad aave radhani !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદમાં મારું દિલ એવી
તારી યાદમાં મારું દિલ
એવી રીતે ખોવાઈ જાય છે,
જાણે #Maths ના ક્લાસમાં
કોઈ #Student સુઈ જાય છે !!
tari yad ma maru dil
evi rite khovai jay chhe,
jane #maths na class ma
koi #student sui jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એક તો સૂકી આસાંજમાં ભેજ
એક તો સૂકી
આસાંજમાં ભેજ હોય,
ને એમાંય સ્મરણ
તારું જરા તેજ હોય !!
ek to suki
aa sanj ma bhej hoy,
ne emany smaran
taru jara tej hoy !!
Miss You Shayari Gujarati
2 years ago