
યાદ તો એને કરવામાં આવે
યાદ તો
એને કરવામાં આવે છે
જેને આપણે ભૂલી ગયા હોઈએ,
તમે તો હમેશા મારા દિલમાં છો !
yad to
ene karavama ave chhe
jene apane bhuli gaya hoie,
tame to hamesha mar dil ma chho!
Miss You Shayari Gujarati
2 years ago
ભલે તું મારાથી ખુબ દુર
ભલે તું
મારાથી ખુબ દુર છે,
પણ મારા દિલમાં તારી
યાદ ભરપુર છે !!
bhale tu
marathi khub dur chhe,
pan mara dil ma tari
yad bharapur chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ભલે આજે અમે મોડા ઉઠ્યા,
ભલે આજે
અમે મોડા ઉઠ્યા,
પણ તમને યાદ કરવાનું
નથી ભૂલ્યા !!
bhale aaje
ame moda uthya,
pan tamane yad karavanu
nathi bhulya !!
Miss You Shayari Gujarati
2 years ago
મજબુર છું હું કે તને
મજબુર છું હું કે
તને પામી નથી શકતો,
કે નથી તારી યાદોને
ગુમાવી શકતો !!
majabur chhu hu ke
tane pami nathi shakato,
ke nathi tari yadone
gumavi shakato !!
Miss You Shayari Gujarati
2 years ago
આપણી એકબીજા સાથે વાત નથી
આપણી એકબીજા
સાથે વાત નથી થતી,
એનો અર્થ એ નથી કે મને
તમારી યાદ આવતી નથી !!
aapani ekabija
sathe vat nathi thati,
eno arth e nathi ke mane
tamari yad aavati nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
તું અને તારી સ્વીટ સ્વીટ
તું અને તારી
સ્વીટ સ્વીટ વાતો,
જગાવે મને આખી રાતો !!
tu ane tari
sweet sweet vato,
jagave mane aakhi rato !!
Miss You Shayari Gujarati
2 years ago
મારી એક ફરિયાદ છે તને,
મારી એક
ફરિયાદ છે તને,
કે આજે પણ તું
યાદ છે મને !!
mari ek
fariyad chhe tane,
ke aaje pan tu
yad chhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
લાખ તકલીફો છે મારી જિંદગીમાં,
લાખ તકલીફો છે
મારી જિંદગીમાં,
પણ તારી યાદો જેટલું કોઈ
હેરાન નથી કરતુ !!
lakh takalifo chhe
mari jindagima,
pan tari yado jetalu koi
heran nathi karatu !!
Miss You Shayari Gujarati
2 years ago
બહુ નાલાયક છે તારી યાદો,
બહુ નાલાયક છે તારી યાદો,
અડધી રાતે ફરવા નીકળે છે !!
bahu nalayak chhe tari yado,
adadhi rate farava nikale chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સમાચાર મળ્યા મને આજે તારા,
સમાચાર
મળ્યા મને આજે તારા,
તું ખોવાયેલી રહે છે
વિચારમાં મારા !!
samachar
malya mane aaje tara,
tu khovayeli rahe chhe
vichar ma mara !!
Miss You Shayari Gujarati
2 years ago