
ફરી આવી ગઈ છે સર્દીઓની
ફરી આવી ગઈ છે
સર્દીઓની સુહાની રાત,
ફરી તારી યાદોમાં બળવાનો
જમાનો આવ્યો !!
fari aavi gai chhe
sardioni suhani rat,
fari tari yadoma balavano
jamano aavyo !!
Miss You Shayari Gujarati
2 years ago
લોકો કહે છે કે ઉદાસી
લોકો કહે છે કે
ઉદાસી તારો સ્વભાવ છે,
પણ એમને ક્યાં ખબર છે કે
આતો કોઈના અભાવ નો
પ્રભાવ છે !!
loko kahe chhe ke
udasi taro svabhav chhe,
pan emane kya khabar chhe ke
aato koina abhav no
prabhav chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
લાખ કોશિશ કરી પોતાને Busy
લાખ કોશિશ કરી
પોતાને Busy રાખવાની,
પણ એ વ્યક્તિ મને યાદ
આવી જ જાય છે !!
lakh koshish kari
potane busy rakhavani,
pan e vyakti mane yad
aavi j jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
શું કહું તારી યાદ વિશે,
શું કહું તારી યાદ વિશે,
જતા પહેલા કહી જાય છે બે વાર
કે હું આવું છું ફરીવાર !!
shu kahu tari yad vishe,
jata pahela kahi jay chhe be var
ke hu aavu chhu farivar !!
Miss You Shayari Gujarati
2 years ago
આ વાયુ વાવાઝોડું તો સમાય
આ વાયુ વાવાઝોડું
તો સમાય જશે દરિયામાં,
પણ તારી યાદોના વાવાઝોડાને
નહીં સમાવી શકું દિલમાં !!
aa vayu vavajhodu
to samay jashe dariyama,
pan tari yadona vavajhodane
nahi samavi shaku dil ma !!
Miss You Shayari Gujarati
2 years ago
કેમ કરી જીવાય આ જિંદગી,
કેમ કરી
જીવાય આ જિંદગી,
રોજ દેખાય છે તારી યાદોની
ભરચક યાદી !!
kem kari
jivay aa jindagi,
roj dekhay chhe tari yadoni
bharachak yadi !!
Miss You Shayari Gujarati
2 years ago
એક તું જ આનાકાની કરે
એક તું જ
આનાકાની કરે છે,
બાકી તારી યાદોં તો રોજ
મનમાની કરે છે !!
ek tu j
anakani kare chhe,
baki tari yado to roj
man mani kare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આ તો યાદ છે સાહેબ,
આ તો
યાદ છે સાહેબ,
લખી લખીને પણ
કેટલી લખાય !!
aa to
yad chhe saheb,
lakhi lakhine pan
ketali lakhay !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ તો એવી શૂન્યતા છે
આમ તો એવી
શૂન્યતા છે કે રહેવાય નહીં,
પણ તારી યાદ આવે ને જીવી
જાઉં તો કહેવાય નહીં !!
aam to evi
shunyata chhe ke rahevay nahi,
pan tari yad aave ne jivi
jau to kahevay nahi !!
Miss You Shayari Gujarati
2 years ago
રોજ ઉઠી સવારમાં દિલ તને
રોજ ઉઠી સવારમાં
દિલ તને યાદ કરે,
એક દિવસ વાત ના થાય
તો રોઈને ફરિયાદ કરે !!
roj uthi savar ma
dil tane yad kare,
ek divas vat na thay
to roine fariyad kare !!
Miss You Shayari Gujarati
2 years ago