
દિલ પણ એમને જ યાદ
દિલ પણ
એમને જ યાદ કરે છે,
જેમની પાસે આપણા
માટે સમય જ નથી !!
dil pan
emane j yad kare chhe,
jemani pase aapana
mate samay j nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
કેવો અજીબ સંબંધ છે તારી
કેવો અજીબ સંબંધ છે
તારી યાદ અને મારી વચ્ચે,
એ મને જીવવા નથી દેતી અને
હું એને મરવા નથી દેતો !!
kevo ajib sambandh chhe
tari yad ane mari vachche,
e mane jivava nathi deti ane
hu ene marava nathi deto !!
Miss You Shayari Gujarati
2 years ago
જેટલું તને ભૂલવા માંગુ છું,
જેટલું તને
ભૂલવા માંગુ છું,
એટલી જ તું વધારે
યાદ આવે છે !!
jetalu tane
bhulava mangu chhu,
etali j tu vadhare
yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મારી યાદ પણ કયામત છે,
મારી યાદ
પણ કયામત છે,
એક દિવસ આવશે જરૂર !!
mari yad
pan kayamat chhe,
ek divas aavashe jarur !!
Miss You Shayari Gujarati
2 years ago
ઘણા દિવસોથી હિચકી નથી આવી,
ઘણા દિવસોથી
હિચકી નથી આવી,
તારી તબિયત તો
સારી છે ને દિકા !!
ghan divasothi
hichaki nathi aavi,
tari tabiyat to
sari chhe ne dika !!
Miss You Shayari Gujarati
2 years ago
તમારી યાદોને સમજાવી દેજો જરા,
તમારી યાદોને
સમજાવી દેજો જરા,
બેશરમ વારેવારે દોડી
આવે છે મારી પાસે !!
tamari yadone
samajavi dejo jara,
besharam varevare dodi
aave chhe mari pase !!
Miss You Shayari Gujarati
2 years ago
અગણિત યાદો છે આપણે વિતાવેલી
અગણિત યાદો છે
આપણે વિતાવેલી પળોની,
એક ભૂલવા બેસું તો સો
યાદ આવી જાય છે !!
aganit yado chhe
aapane vitaveli paloni,
ek bhulava besu to so
yad aavi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
અમે પણ રાહ જોઈ રહ્યા
અમે પણ
રાહ જોઈ રહ્યા છીએ કે,
તમે આવો અને અમને
અધૂરા માંથી પુરા કરો !!
ame pan
rah joi rahya chhie ke,
tame aavo ane amane
adhura ma thi pura karo !!
Miss You Shayari Gujarati
2 years ago
ટપકી પડે છે આંખમાંથી આંસુ
ટપકી પડે છે
આંખમાંથી આંસુ તારી યાદમાં,
આ એક એવો વરસાદ છે
જેની કોઈ મોસમ નથી !!
tapaki pade chhe
ankh manthi aansu tari yad ma,
aa ek evo varasad chhe
jeni koi mosam nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
મજબુર છું કે નથી તને
મજબુર છું કે
નથી તને પામી શકતો,
કે નથી તારી યાદોને
ભુલાવી શકતો !!
majabur chhu ke
nathi tane pami shakato,
ke nathi tari yadone
bhulavi shakato !!
Miss You Shayari Gujarati
2 years ago