
ઓયે સાંભળ, મારી યાદ ના
ઓયે સાંભળ,
મારી યાદ ના આવતી હોય
તો બદામ મોકલું તને ?
oye sambhal,
mari yad na avati hoy
to badam mokalu tane?
Miss You Shayari Gujarati
2 years ago
અમારી હિચકીઓ ગવાહ છે સાહેબ,
અમારી હિચકીઓ
ગવાહ છે સાહેબ,
કે અત્યારે ઊંઘ તો એમને
પણ નથી આવતી !!
amari hichakio
gavah chhe saheb,
ke atyare ungh to emane
pan nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago
મારાથી વધારે મારી આંખો એને
મારાથી વધારે મારી
આંખો એને પ્રેમ કરે છે,
જયારે પણ એ પાગલને યાદ
કરું ત્યારે ભરાઈ જાય છે !!
marathi vadhare mari
aankho ene prem kare chhe,
jayare pan e pagal ne yad
karu tyare bharai jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હું એમ નથી કહેતો કે
હું એમ નથી કહેતો
કે તારી યાદ આવે છે,
હું તો એમ કહું છું કે
તું જ યાદ આવે છે !!
hu em nathi kaheto
ke tari yad aave chhe,
hu to em kahu chhu ke
tu j yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આમ તો યાદ જેવી કોઈ
આમ તો યાદ
જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર જિંદગીમાં
મજા નથી !!
aam to yad
jevi koi saja nathi,
toy yad vagar jindagima
maja nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
એવા તો કેવા ચોઘડિયે આપણે
એવા તો કેવા
ચોઘડિયે આપણે મળ્યા કે,
મળી પણ ના શક્યાને ભૂલી
પણ ના શક્યા !!
eva to keva
choghadiye aapane malya ke,
mali pan na shakyane bhuli
pan na shakya !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદો જેટલી જૂની થતી
તારી યાદો જેટલી
જૂની થતી જાય છે,
એટલી જ એ ઘટાદાર
થતી જાય છે !!
tari yado jetali
juni thati jay chhe,
etali j e ghatadar
thati jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
અમુક લોકોને મોત નહીં, કોઈકની
અમુક લોકોને મોત નહીં,
કોઈકની યાદ મારે છે !!
amuk lokone mot nahi,
koik ni yad mare chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હું એ યાદ છું, જે
હું એ યાદ છું,
જે તને યાદ નથી !!
hu e yad chhu,
je tane yad nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
એટલા દુર પણ ક્યાં છો
એટલા દુર પણ
ક્યાં છો તમે મારાથી,
મારા તો દિવસની શરૂઆત
થાય છે તમારી યાદથી !!
etala dur pan
kya chho tame marathi,
mara to divas ni sharuat
thay chhe tamari yad thi !!
Miss You Shayari Gujarati
2 years ago