Teen Patti Master Download
ભલે તું મારાથી ખુબ જ

ભલે તું મારાથી
ખુબ જ દુર છે,
પણ મારામાં તારી
યાદ ભરપુર છે !!

bhale tu marathi
khub j dur chhe,
pan marama tari
yad bharapur chhe !!

જેટલા મેં તમને યાદ કર્યા

જેટલા મેં
તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ મેં શ્વાસ
પણ નહીં લીધા હોય !!

jetal me
tamane yad karya chhe,
etala to kadach me shvas
pan nahi lidha hoy !!

ફોટાઓ ભલે #DELETE કરી નાખ્યા

ફોટાઓ ભલે
#DELETE કરી નાખ્યા હોય,
પણ તારી યાદ હજુ મારી
આંખોમાં કેદ છે !!

phota o bhale
#delete kari nakhya hoya,
pan tari yad haju mari
aankhoma ked chhe !!

કાલ અને આજમાં બસ એટલો

કાલ અને આજમાં
બસ એટલો ફરક છે,
કાલે તારી વાતો સુવા
નહોતી દેતી ને આજે તારી
યાદો સુવા નથી દેતી !!

kal ane aaj ma
bas etalo farak chhe,
kale tari vato suva
nahoti deti ne aaje tari
yado suva nathi deti !!

ક્યારેક સામે ચાલીને કોઈને યાદ

ક્યારેક સામે ચાલીને
કોઈને યાદ કરી લેજો,
ઘણા સંબંધો અટકી ગયા છે
કે શરૂઆત કોણ કરે !!

kyarek same chaline
koine yad kari lejo,
ghana sambandho ataki gaya chhe
ke sharuat kon kare !!

ઓયે પાગલ એક વાત કહું

ઓયે પાગલ
એક વાત કહું તને,
કંઈપણ ટેન્શન હોય તું જ
કેમ યાદ આવે છે મને !!

oye pagal
ek vat kahu tane,
kaipan tension hoy tu j
kem yad ave chhe mane !!

શું સાંભળવા ઝંખે છે મને

શું સાંભળવા ઝંખે છે
મને હરવાત અધુરી લાગે છે,
આ કોણ નથી સંગાથે કે
શરૂઆત અધુરી લાગે છે !!

shu sambhalava zankhe chhe
mane har vat adhuri lage chhe,
aa kon nathi sangathe ke
sharuat adhuri lage chhe !!

મળવા જો આવે તો મોંઘી

મળવા જો આવે તો
મોંઘી સોગાત આપું તને,
કરકસર કરી બચાવેલી
સાંજ આપું તને !!

malava jo aave to
monghi sogat aapu tane,
kar kasar kari bachaveli
sanj aapu tane !!

ઘણી રાતો પછી આખરે એ

ઘણી રાતો પછી
આખરે એ રાત આવી,
મતલબથી જ ખરી પણ
એને મારી યાદ આવી !!

ghani rato pachhi
aakhare e rat aavi,
matalab thi j khari pan
ene mari yad aavi !!

યાદોમાં તારી એટલો ડૂબી ગયો,

યાદોમાં તારી
એટલો ડૂબી ગયો,
કે તરવાનું ભાન
ભૂલી ગયો !!

yadoma tari
etalo dubi gayo,
ke taravanu bhan
bhuli gayo !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.