Teen Patti Master Download
જીવું છું ત્યાં સુધી તો

જીવું છું
ત્યાં સુધી તો યાદ કર,
મરી ગયા પછી હું અને
તું બંને આઝાદ !!

jivu chhu
tya sudhi to yad kar,
mari gaya pachhi hu ane
tu banne aazad !!

યાદ કરું તને તો યાદ

યાદ કરું તને તો યાદ
આવે છે એ દરેક પળ,
જે તારી કે મારી નહીં
પણ આપણી હતી !!

yad karu tane to yad
aave chhe e darek pal,
je tari ke mari nahi
pan aapani hati !!

યાદ તો બહુ આવે છે

યાદ તો
બહુ આવે છે તારી,
પણ શું કરું તારું આ
ઇગ્નોર કરવું મને તારાથી
દુર લઇ જાય છે !!

yad to
bahu aave chhe tari,
pan shu karu taru
ignore karavu mane tarathi
dur lai jay chhe !!

યાદ બીજા કોઈની આવતી નથી,

યાદ બીજા
કોઈની આવતી નથી,
અને એક તારી છે કે
જતી જ નથી !!

yad bija
koini aavati nathi,
ane ek tari chhe ke
jati j nathi !!

કેટલું સુકુન મળે છે તને

કેટલું સુકુન મળે
છે તને યાદ કરીને,
થોડું રડવું આવે પણ એ
પણ બહુ મીઠું લાગે છે !!

ketalu sukun male
chhe tane yad karine,
thodu radavu aave pan e
pan bahu mithu lage chhe !!

યાદો રડાવી દે છે બધાને,

યાદો રડાવી
દે છે બધાને,
બાકી હસવા કોણ
નથી માંગતું !!

yado radavi
de chhe badhane,
baki hasava kon
nathi mangatu !!

હવે તો આદત થઇ ગઈ

હવે તો
આદત થઇ ગઈ છે,
તારી યાદમાં રડતા
રહેવાની !!

have to
aadat thai gai chhe,
tari yad ma radata
rahevani !!

ગજબનું યુદ્ધ થાય છે તારી

ગજબનું યુદ્ધ
થાય છે તારી યાદોને લીધે,
આંખો કહે સુવા દે અને
દિલ કહે રોવા દે !!

gajab nu yuddh
thay chhe tari yadone lidhe,
aankho kahe suva de ane
dil kahe rova de !!

નજર-નજરનો તફાવત તો જોવો, આંખોથી

નજર-નજરનો
તફાવત તો જોવો,
આંખોથી એટલા દુર લાગો છો,
દિલથી એટલા જ નજીક લાગો છો !!

najar-najar no
tafavat to jovo,
aankhothi etala dur lago chho,
dil thi etala j najik lago chho !!

જેને હું યાદ પણ નથી,

જેને હું
યાદ પણ નથી,
એની બહુ યાદ આવે છે !!

jene hu
yad pan nathi,
eni bahu yad aave chhe !!

search

About

Miss You Shayari Gujarati

We have 846 + Miss You Shayari Gujarati with image. You can browse our yaad shayari gujarati collection and can enjoy latest I miss you in Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Yaad Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.