
ખબર નહીં કેમ, પણ આજે
ખબર નહીં કેમ,
પણ આજે તારી બહુ
યાદ આવે છે મને !!
khabar nahi kem,
pan aaje tari bahu
yad aave chhe mane !!
Miss You Shayari Gujarati
2 years ago
રહી રહીને મને રડાવો છો
રહી રહીને
મને રડાવો છો કેમ,
યાદ નથી કરતા તો યાદ
આવો છો કેમ !!
rahi rahine
mane radavo chho kem,
yad nathi karata to yad
aavo chho kem !!
Miss You Shayari Gujarati
2 years ago
વાત થાય કે નહીં છતાં
વાત થાય કે નહીં
છતાં પણ ફરિયાદો ચાલે છે,
એની યાદો સાથે આજે પણ
મારે મગજમારી ચાલે છે !!
vat thay ke nahi
chhata pan fariyado chale chhe,
eni yado sathe aaje pan
mare magajamari chale chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આટલા પ્રેમથી તું મારી સાથે
આટલા પ્રેમથી તું
મારી સાથે વાત ના કર,
અભિમાન થઇ જાય એટલી
હદે યાદ ના કર !!
aatala prem thi tu
mari sathe vat na kar,
abhiman thai jay etali
hade yad na kar !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદ પણ ચા જેવી
તારી યાદ
પણ ચા જેવી છે,
મારી ઊંઘ છીનવી લે છે !!
tari yad
pan cha jevi chhe,
mari ungh chhinavi le chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી યાદોની કોઈ સીમા નથી
તારી યાદોની
કોઈ સીમા નથી હોતી,
અને તને યાદ કરવાનો કોઈ
સમય નથી હોતો !!
tari yadoni
koi sima nathi hoti,
ane tane yad karavano koi
samay nathi hoto !!
Miss You Shayari Gujarati
2 years ago
લોકો આપણાથી સહેલાઈથી દુર જતા
લોકો આપણાથી
સહેલાઈથી દુર જતા રહે છે,
પણ તેમની યાદોને કાયમ
માટે છોડીને !!
loko aapanathi
sahelaithi dur jata rahe chhe,
pan temani yadone kayam
mate chhodine !!
Miss You Shayari Gujarati
2 years ago
એમને મને યાદ કરવાનું યાદ
એમને મને યાદ
કરવાનું યાદ નથી રહેતું,
અને હું ભૂલી જાઉં છું કે મારે
ભૂલી જવાના છે એમને !!
emane mane yad
karavanu yad nathi rahetu,
ane hu bhuli jau chhu ke mare
bhuli javana chhe emane !!
Miss You Shayari Gujarati
2 years ago
ઘણી વફાદાર છે તારી યાદો,
ઘણી વફાદાર છે તારી યાદો,
અડધી રાતે આવી જાય છે
મારું દિલ દુખાવવા માટે !!
ghani vafadar chhe tari yado,
adadhi rate aavi jay chhe
maru dil dukhavava mate !!
Miss You Shayari Gujarati
2 years ago
ચાલ માની લીધું કે તું
ચાલ માની લીધું કે
તું મને યાદ નથી કરતી,
પણ તું સાબિત કરી બતાવ કે તને
મારી યાદ નથી આવતી !!
chal mani lidhu ke
tu mane yad nathi karati,
pan tu sabit kari batav ke tane
mari yad nathi aavati !!
Miss You Shayari Gujarati
2 years ago