
તારી યાદોમાં નથી જીવવું મારે,
તારી યાદોમાં
નથી જીવવું મારે,
મારે તો તારી સાથે
જીવવું છે !!
tari yadoma
nathi jivavu mare,
mare to tari sathe
jivavu chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મને બીજું કશું જ યાદ
મને બીજું કશું
જ યાદ નથી રહેતું,
જયારે તું મને યાદ
આવે છે !!
mane biju kashu
j yad nathi rahetu,
jayare tu mane yad
aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
એવી કાલ ક્યારે આવશે, જેમાં
એવી કાલ ક્યારે આવશે,
જેમાં તમે યાદ નહીં આવો !!
evi kal kyare aavashe,
jema tame yad nahi aavo !!
Miss You Shayari Gujarati
2 years ago
કેટલાક લોકો જીવનમાં Short Time
કેટલાક લોકો જીવનમાં
Short Time માટે આવે છે,
અને યાદો Long Time
ની મૂકી જાય છે !!
ketalak loko jivan ma
short time mate aave chhe,
ane yado long time
ni muki jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
સતત ઝઘડતા દિલ અને દિમાગ,
સતત ઝઘડતા
દિલ અને દિમાગ,
એક તને યાદ કરવા અને
એક તને ભૂલવા !!
satat zaghadata
dil ane dimag,
ek tane yad karava ane
ek tane bhulava !!
Miss You Shayari Gujarati
2 years ago
જુના મેસેજ ડીલીટ કરવાનું મન
જુના મેસેજ ડીલીટ
કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી
અમુલ્ય યાદો છે !!
juna message delete
karavanu man nathi thatu,
karan ke ema aapani
amuly yado chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદોમાં વસાવી છે તને એવી
યાદોમાં વસાવી છે
તને એવી રીતે,
કે કોઈ સમય પૂછે
તો તારું નામ કહી દઉં છું !!
yadoma vasavi chhe
tane evi rite,
ke koi samay puchhe
to taru nam kahi dau chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
જયારે જયારે તારા વગર જીવી
જયારે જયારે તારા વગર
જીવી લેવાની વાત આવી,
ત્યારે ત્યારે તારી બધી
મુલાકાત યાદ આવી !!
jayare jayare tara vagar
jivi levani vat aavi,
tyare tyare tari badhi
mulakat yad aavi !!
Miss You Shayari Gujarati
2 years ago
તું ક્યારેક એટલી બધી યાદ
તું ક્યારેક એટલી
બધી યાદ આવે છે,
કે આંસુઓ આંખમાંથી
જાતે જ બહાર આવી જાય છે !!
tu kyarek etali
badhi yad aave chhe,
ke aansuo aankh manthi
jate j bahar aavi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તને તો હવે અમે, યાદ
તને તો હવે અમે,
યાદ કરી કરીને પણ
થાકી ગયા !!
tane to have ame,
yad kari karine pan
thaki gaya !!
Miss You Shayari Gujarati
2 years ago