
આ દિલ પણ સાલું એમને
આ દિલ પણ સાલું
એમને જ યાદ કરે છે,
જેમની પાસે આપણા
માટે સમય જ નથી !!
aa dil pan salu
emane j yad kare chhe,
jemani pase aapana
mate samay j nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
હું તારી એ "યાદ" છું,
હું તારી એ "યાદ" છું,
જે યાદ ને તું કદી યાદ
જ નથી કરતી !!
hu tari e"yad" chhu,
je yad ne tu kadi yad
j nathi karati !!
Miss You Shayari Gujarati
2 years ago
દિલની દુકાનમાં દરોડા પડ્યા, અને
દિલની દુકાનમાં દરોડા પડ્યા,
અને તમારી યાદો રંગે હાથ
ઝડપાઈ ગઈ આજે !!
dil ni dukan ma daroda padya,
ane tamari yado range hath
zadapai gai aaje !!
Miss You Shayari Gujarati
2 years ago
કેમ સુઈ ગઈ વાત કર્યા
કેમ સુઈ ગઈ
વાત કર્યા વગર,
આજે યાદ નથી
આવતી મારી ?
😢😢😢😢😢😢😢
kem sui gai
vat karya vagar,
aaje yad nathi
aavati mari?
😢😢😢😢😢😢😢
Miss You Shayari Gujarati
2 years ago
મનગમતી વ્યક્તિની યાદો સાથેનું એકાંત
મનગમતી વ્યક્તિની
યાદો સાથેનું એકાંત પણ,
અવસર જેવું લાગે છે !!
managamati vyaktini
yado sathenu ekant pan,
avasar jevu lage chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
હા તું બહુ દુર છે
હા તું બહુ
દુર છે મારાથી,
અને મને તારી યાદ
આવે છે !!
ha tu bahu
dur chhe marathi,
ane mane tari yad
aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેક તારી યાદો એટલી વધી
ક્યારેક તારી યાદો
એટલી વધી જાય છે કે,
આંખમાંથી આવતા આંસુ પણ
રુકવાનું નામ નથી લેતા !!
kyarek tari yado
etali vadhi jay chhe ke,
aankh manthi aavata aansu pan
rukavanu nam nathi leta !!
Miss You Shayari Gujarati
2 years ago
જુના મેસેજ ડીલીટ કરવાનું મન
જુના મેસેજ ડીલીટ
કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી
અમુલ્ય યાદો છે !!
juna message delete
karavanu man nathi thatu,
karan ke ema aapani
amuly yado chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
આજે ફરીથી તારી યાદ આવી
આજે ફરીથી
તારી યાદ આવી છે,
મારા શહેરમાં વરસાદ લઈને !!
aaje farithi
tari yad aavi chhe,
mara shaher ma varasad laine !!
Miss You Shayari Gujarati
2 years ago
અમુક વાતો અને અમુક યાદો,
અમુક વાતો
અને અમુક યાદો,
માણસ કોઈ દિવસ
નથી ભૂલતો !!
amuk vato
ane amuk yado,
manas koi divas
nathi bhulato !!
Miss You Shayari Gujarati
2 years ago