
આજે તો દિલે પણ જબરું
આજે તો દિલે
પણ જબરું મહેણું માર્યું છે,
જે લોકો વાત નથી કરતા
એ યાદ શું કરવાના !!
aaje to dile
pan jabaru mahenu maryu chhe,
je loko vat nathi karata
e yad shu karavana !!
Miss You Shayari Gujarati
2 years ago
અમુક લોકો, અમુક વાતો અને
અમુક લોકો, અમુક
વાતો અને અમુક યાદો,
જિંદગીમાં ક્યારેય ભૂલી ના
શકાય એવા હોય છે !!
amuk loko, amuk
vato ane amuk yado,
jindagima kyarey bhuli na
shakay eva hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
નથી કોઈ જાણકારી મારી પાસે
નથી કોઈ જાણકારી
મારી પાસે મૌસમની,
પણ એટલી ખબર છે કે
યાદો તોફાન લાવે છે !!
nathi koi janakari
mari pase mausam ni,
pan etali khabar chhe ke
yado tofan lave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
I Miss You એટલું, You
I Miss You એટલું,
You Never Think જેટલું !!
i miss you etalu,
you never think jetalu !!
Miss You Shayari Gujarati
2 years ago
દુર રહીને પણ કંઇક જાદુ
દુર રહીને પણ
કંઇક જાદુ કરી જાય છે,
તને યાદ કરું ને મારો થાક
ઉતરી જાય છે !!
dur rahine pan
kaik jadu kari jay chhe,
tane yad karu ne maro thak
utari jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મનગમતા વ્યક્તિ સાથે કંઇક એવું
મનગમતા વ્યક્તિ સાથે
કંઇક એવું સગપણ હોય છે,
તેમની યાદો સાથેનું એકાંત
પણ અવસર જેવું હોય છે !!
managamata vyakti sathe
kaik evu sagapan hoy chhe,
temani yado sathenu ekant
pan avasar jevu hoy chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક એની એટલી બધી
ક્યારેક ક્યારેક એની
એટલી બધી યાદ આવી જાય છે,
કે રોવા માટે રાત પણ ટૂંકી
પડી જાય છે !!
kyarek kyarek eni
etali badhi yad aavi jay chhe,
ke rova mate rat pan tunki
padi jay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
I Miss You So Much,
I Miss You
So Much,
પણ તને કોઈ ફર્ક
જ ક્યાં પડે છે !!
i miss you
so much,
pan tane koi fark
j kya pade chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
પ્રેમ કરીને પોતાનું અસ્તિત્વ ભુલાવી
પ્રેમ કરીને પોતાનું
અસ્તિત્વ ભુલાવી ચુક્યો છું,
નથી નીકળતા આંખમાંથી
આંસુ એટલુ પોતાને તારી
યાદમાં રડાવી ચુક્યો છું !!
prem karine potanu
astitv bhulavi chukyo chhu,
nathi nikalata aankh manthi
aansu etalu potane tari
yad ma radavi chukyo chhu !!
Miss You Shayari Gujarati
2 years ago
કોઈને નહીં પણ કદાચ મને
કોઈને નહીં પણ
કદાચ મને સમજાય છે,
આવે તું યાદ ત્યારે મોસમ
બદલાય છે !!
koine nahi pan
kadach mane samajay chhe,
aave tu yad tyare mosam
badalay chhe !!
Miss You Shayari Gujarati
2 years ago