
અમુક વાતો અને અમુક યાદો,
અમુક વાતો
અને અમુક યાદો,
માણસ કોઈ દિવસ
નથી ભૂલતો !!
amuk vato
ane amuk yado,
manas koi divas
nathi bhulato !!
Miss You Shayari Gujarati
2 years ago
યાદ જેવી કોઈ સજા નથી,
યાદ જેવી
કોઈ સજા નથી,
તોય યાદ વગર
મજા નથી !!
yad jevi
koi saja nathi,
toy yad vagar
maja nathi !!
Miss You Shayari Gujarati
2 years ago
જુના મેસેજ ડીલીટ કરવાનું મન
જુના મેસેજ ડીલીટ
કરવાનું મન નથી થતું,
કારણ કે એમાં આપણી
અમુલ્ય યાદો છે !!
juna massege delete
karavanu man nathi thatu,
karan ke ema aapani
amuly yado chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
શું કહું હું તારી યાદ
શું કહું હું
તારી યાદ વિશે,
જતા પહેલા કહી જાય
છે બે વાર કે હું આવું છું
ફરી એક વાર !!
shu kahu hu
tari yad vishe,
jata pahela kahi jay
chhe be var ke hu aavu chhu
fari ek var !!
Miss You Shayari Gujarati
2 years ago
તારી ઉંમર પણ સો વર્ષની
તારી ઉંમર
પણ સો વર્ષની લાગે છે,
હું યાદ કરું ને તું
ઓનલાઈન આવે છે !!
tari ummar
pan so varsh ni lage chhe,
hu yad karu ne tu
online aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
તારું યાદ આવવાનું પણ કમાલ
તારું યાદ
આવવાનું પણ કમાલ છે,
ક્યારેક આવીને જો મારા
શું હાલ છે !!
taru yad
avavanu pan kamal chhe,
kyarek aavine jo mara
shu hal chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
મારા દિલમાં બે લોકો રહે
મારા દિલમાં
બે લોકો રહે છે,
એક તું અને એક
તારી યાદો !!
mara dil ma
be loko rahe chhe,
ek tu ane ek
tari yado !!
Miss You Shayari Gujarati
2 years ago
કોઈ જૂની યાદની વીજળી પડી,
કોઈ જૂની
યાદની વીજળી પડી,
અને અમે દાજી ગયા
વરસાદમાં !!
koi juni
yad ni vijali padi,
ane ame daji gaya
varasad ma !!
Miss You Shayari Gujarati
2 years ago
ખબર નહીં કેટલો પ્રેમ થઇ
ખબર નહીં
કેટલો પ્રેમ થઇ ગયો છે,
નારાજ હોવા છતાં બહુ યાદ
આવે છે તારી !!
khabar nahi
ketalo prem thai gayo chhe,
naraj hova chhata bahu yad
aave chhe tari !!
Miss You Shayari Gujarati
2 years ago
આજ સુધી એવી કોઈ સવાર
આજ સુધી એવી
કોઈ સવાર નહીં આવી હોય,
જેમાં મને તારી યાદ ના
આવી હોય !!
aaj sudhi evi
koi savar nahi aavi hoy,
jema mane tari yad na
aavi hoy !!
Miss You Shayari Gujarati
2 years ago